૦.૬ ને સંખ્યા રેખા પાર દર્શાવો અહીં નીચે એક સંખ્યા રેખા આપી છે અને તેને ૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯ અને ૧૦ એક સરખા ભાગો માં વિભાજીત કરેલ છે આમ ૦ થી ૧ વચ્ચે આ જે ટીકમાર્ક કરેલ છે તેના વડે ૧૦ ભાગ કરવા માં આવ્યા છે આમ પાસે પાસે ની કોઈ બે નિશાનીઓ વચ્ચે દાખલા તરીકે આ પેહલી ૨ નિશાનીઓ ની વચ્ચે જે જગ્યા છે તેને એક દસોંન્સ વડે દર્શાવી શકાય તે આ ૧૦ એક સરખા ભાગ માંથી એક ભાગ છે તેમ દર્શાવે છે કુલ અંતર નું એક દશન્સ ભાગ હવે આપડે જે સંખ્યા રેખા ઉપર દર્શાવાનું છે તે સંખ્યા છે ૦.૬ આમ આજે ૬ છે તે દશન્સના સ્થાને છે માટે આપડે તેને આ રીતે વાંચી સક્યે ૬ દશાંશ અથવા જો અપૂર્ણાંક તરીકે લખવું હોય તો તે લખાય ૬ દશાંશ હવે જો આ ૧૦ ભાગ માંથી એક ભાગ એ એક દશાંશ દર્શાવે છે અને આપણે દર્શાવવા છે ૬ દશાંશ માટે આ એક સરખા ભાગ માંથી ૬ ભાગ લેવા પડે ૧૦ માંથી ૬ ભાગ આમ આપડે પેહલા થી સારું કર્યે આમ ૧,૨,૩,૪,૫ અને ૬ અને અહીં એક બિંદુ કરીને દર્શાવ્યે ૬ દશાંશ