મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 3
Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ- 0 થી 1 સુધીના દશાંશનું આલેખન કરવું
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક : દશાંશ 0-1
- સંખ્યારેખા પર દશાંશ ની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: દશાંશ
- 0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ 0-0.1
- સંખ્યારેખા પર શતાંશની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓનું આલેખન કરવું.
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંખ્યારેખા પર દશાંશ ની ઓળખ
લીના સંખ્યારેખા પર આલેખન કરેલા બિંદુની ઓળખ કરે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સંખ્યારેખા પર બિંદુ ક્યા છે અહીં છે બિંદુ પણ હું માનું છું ત્યાં સુધી તેઓ બિંદુનું સ્થાન પૂછી રહ્યા નથી પણ તેઓ એમ જાણવા માંગે છે કે તેઓ સંખ્યારેખા પર કઈ સંખ્યા દર્શાવે છે જુઓ આપણે એક બાબત ઝડપથી દર્શાવી શકીએ કે આ બિંદુ 3 અને 4 ની વચ્ચે આવેલું છે તે 3 કરતા મોટી સંખ્યા દર્શાવે છે તે 3 કરતા મોટી સંખ્યા દર્શાવે છે પણ 4 કરતા મોટી નથી પણ તે 3 કરતા કેટલી મોટી સંખ્યા છે તે જાણવા માટે આ કાળા રંગથી જે ટીકમાર્ક કે નિશાનીઓ કરેલ છે તે શું દર્શાવે છે તે આપણે જાણવું પડે જુઓકે 3 અને 4 ની વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એકસરખા ભાગ છે આમ આ એકસરખા ભાગમાંથી દરેક ભાગ તે 1/10 દર્શાવે છે એટલેકે 3 અને 4 ની વચ્ચેનો એ 10 મો ભાગ છે તેમ કહી શકાય 10 એકસરખા ભાગ નથી એક ભાગ માટે જો આ 1/10 ભાગ છે તો આ વધુ 1/10 ભાગ થશે અને આપના બિંદુ સુધી જતા વધુ એક 1/10 ભાગ લેવો પડે માટે આ 3 અને આ 1 2 અને 3 દશાંશ 3 પૂર્ણાંક 3/10 હવે જો તેને દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો હવે જો તેને દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો પહેલા આવે એકમ નું સ્થાન પછી દશાંશ ચિન્હ અને પછી દશાંશ નું સ્થાન આમ આપણી પાસે 3 એકમ છે દશાંશ કેટલા છે અને દશાંશ પણ જુઓ તે 3 છે આમ કોઈપણ રીતે કહી શકાય 3 પૂર્ણાંક 3/10 અહીં પણ 3 પૂર્ણાંક 3/10 સંખ્યારેખા પર આપણું જે બિંદુ હતું તે દર્શાવે છે 3.3