If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશને અપૂર્ણાંક તરીકે લખવાનું પુનરાવર્તન

દશાંશને અપૂર્ણાંક તરીકે લખવાનું પુનરાવર્તન કરો. પછી, કેટલાક મહાવરાના પ્રશ્નનો પ્રયત્ન કરો.

દશાંશ અપૂર્ણાંકો ને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો

દશાંશ અપૂર્ણાંકો ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે, આપણે દશાંશ અંકને અંશ તરીકે લખીએ છીએ અને તેની સ્થાન કિંમતને છેદ તરીકે લખીએ છીએ.
જો દશાંશચિન્હની ડાબી બાજુએ કોઈ સંખ્યા હોય તો આપણે તે સંખ્યાને પૂર્ણસંખ્યા કહીએ છીએ.
ઉદાહરણ 1: 0.07
0.077 શતાંશ છે. તેથી, આપણે 7 છેદમાં 100 લખીએ.
0.07=7100
ઉદાહરણ 1: 2.1
2.12 and 1 દશાંશ છે.2 એ પૂર્ણસંખ્યા છે. પછી આપણે 1 છેદમાં 10લખીએ.
2.1=2110
દશાંશ અપૂર્ણાંકો ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટેનો વધુ અભ્યાસ કરવા માંગો છો? ચકાસો this video.

મહાવરો

પ્રશ્ન 1
0.4 ને અપૂર્ણાંક તરીકે દર્શાવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • યોગ્ય અપૂર્ણાંક, જેમ કે 1/2 અથવા 6/10

આના જેવા બીજા દાખલાઓ ગણવા માંગો છો? ચકાસો this exercise.