If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે લખો

સમસ્યા

0.07 ને અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • યોગ્ય અપૂર્ણાંક, જેમ કે 1/2 અથવા 6/10
  • અયોગ્ય અપૂર્ણાંક, જેમ કે 10/7 અથવા 14/8