If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક તરીકે ફરીથી લખો: 0.15

દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકના સ્વરૂપે લખી શકાય છે. દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો, દશાંશ વાળી સંખ્યાને તેની સ્થાનકિંમતની ઉપર દર્શાવો. ઉદાહરણ તરીકે, 0.6 માં છ એ દશાંશના સ્થાનમાં છે, તો તેનો સમ અપૂર્ણાંક બનાવવા માટે આપણે 6 ના છેદમાં 10 મુકીશું. જો જરૂર પડે તો અપૂર્ણાંકને સરળ સ્વરૂપે દર્શાવો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને કહેવામાં આવ્યું છે કે નીચે આપેલો ચોરસ એક પૂર્ણ રજુ કરે છે તો અહીં આ એક પૂર્ણ છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો આપણે અહીં આ પૂર્ણને 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 અને 10 એક સમાન ભાગમાં વિભાજીત કરી રહ્યા છીએ અહીં આ જે દરેક નાના ઉભા લંબચોરસ આપ્યા છે અથવા આ જે સ્તંભ છે તે આ એક પૂર્ણનો એક દશાંશ દર્શાવે કારણ કે તે એક સમાન 10 ભાગમાં વિભાજીત થયેલો છે આમ આ દરેક લંબચોરસ 1 દશાંશ દર્શાવે અને હવે આપણે 1 ,2 ,3 તેમાંના 3 દશાંશને છાયાંકિત કાર્ય છે તેથી જો હું તેને અપૂર્ણનક સ્વરૂપે દર્શાવવા માંગતી હોવ તો હું તેને 6 /10 લખીશ અને જો હું તેને દશાંશ સ્વરૂપે લખવા માંગતી હોવ તો અહીં મારી પાસે ૦ એકમ છે અને 6 દશાંશ છે માટે દશાંશ સ્વરૂપે તે 0 .6 થશે આપણે આવા બીજા કેટલાક ઉદાહરણ જોઈએ તેથી જો હું તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માંગતી હોવ તો તે 3 /10 થાય અને જો હું તેને દશાંશ સ્વરૂપે લખવા માંગતી હોવ તો અહીં મારી પાસે 0 એકમ છે અને 3 દશાંશ છે માટે દશાંશ સ્વરૂપે તે 0 .3 થશે આપણે આવા કેટલાક બીજા ઉદાહરણ જોઈએ નીચે આપેલું મોટું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો તમે અહીં જોઈ શકો કે આપણને આવી 10 હરોળ આપવામાં આવી છે અને તે દરેક હરોળમાં દસ નાના નાના ચોરસ છે 10 ગુણ્યાં 10 થાય માટે આ મોટું ચોરસ નાના નાના એક સામના 100 ચોરસમાં વિભાજીત થયેલું છે માટે આ દરેક નાનું ચોરસ 1 સ્ટેનશ દર્શાવે હવે મેં અહીં 1 ,2 ,3 ,4 ,5 શતાંશને છાયાંકિત કાર્ય છે માટે અપૂર્ણાંક સ્વરૂપે હું અહીં 5 /100 લખી શકું અને જો મારે તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો અહીં મારી પાસે 0 એકમ છે મારી પાસે 0 દશાંશ છે અને 5 શતાંશ છે આપણે વધુ ઉદાહરણ જોઈએ સંખ્યા રેખા પર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા તરીકે બિંદુનું સ્થાન દર્શાવો અહીં આ શૂન્ય 1 દશાંશ 2 દશાંશ અને આ 3 દશાંશ છે આ દરેક દશાંશની વચ્ચેની જગ્યા એક સમાન 10 ભાગમાં વિભાજીત થયેલી છે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 માટે અહીં આ દરેક જે ઉભી લીટી બતાવી તે 1 શતાંશ દર્શાવે છે હવે જો આપણે આ બિંદુ વિશે વિચારવું હોય તો અહીં આ 2 દશાંશ છે ત્યાર બાદ 1 શતાંશ 2 શતાંશ 3 ,4 ,5 ,6 અને આ 7 શતાંશ છે એટલે કે આપણી પાસે 2 દશાંશ 7 શતાંશ છે સૌ પ્રથમ આપણે તેને દશાંશ તરીકે લખીશું 2 દશાંશ અને 7 શતાંશ જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો અહીં આ 27 શતાંશ છે તમે તેની ગણતરી પણ કરી શકો અહીં આ દરેક ઉભી લીટી 1 શતાંશ દર્શાવે છે માટે 0 ,1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 ,11 ,12 ,13 ,14 ,15 ,16 ,17 ,18 ,19 ,20 ,21 ,22 ,23 ,24 25 ,26 ,27 આમ અહીં આ 27 શતાંશ છે જયારે લોકો આ પ્રમાણેની સંખ્યા જુએ ત્યારે તેઓ 2 દશાંશ 7 શતાંશ એવું નથી કહેતા તેઓ તેને 27 શતાંશ કહે છે હવે જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો તે કઈ રીતે લખી શકાય તેને 27 /100 તરીકે લખી શકાય આપણે વધુ એક ઉદાહરણ જોઈએ આપેલું મોટું ચોરસ એક પૂર્ણ રજુ કરે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો આપણે જોઈ ગયા કે આ મોટું ચોરસ એક સમાન નાના 100 ચોરસમાં વિભાજિત થયેલું છે અને તે દરેક નાનું ચોરસ 1 શતાંશ દર્શાવે હવે આપણે આવા કેટલા શતાંશને છાયાંકિત કાર્ય છે તો અહીં આ 10 શતાંશ 20 શતાંશ 30 શતાંશ 40 શતાંશ અને આ 43 શતાંશ થાય જો તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો તે 43 ના છેદમાં 100 આવે હવે દશાંશ સ્વરૂપે વિચારવું હોય તો એક રીત આ પ્રમાણે છે અહીં 4 શતાંશ છે 4 શતાંશ એ 40 દશાંશ થાય અને પછી બીજા 3 શતાંશ એટલે કે આ 0 .43 થાય અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય તો અહીં આ 1 દશાંશ છે આ 2 દશાંશ આ 3 દશાંશ અને આ 4 દશાંશ માટે દશાંશના સ્થાને 4 લખ્યું અને પછી બીજા 3 શતાંશ છે તેથી 4 દશાંશ 3 શતાંશ