If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંકોના વિભાજનનું અવલોકન

અપૂર્ણાંકોના વિભાજનની પાયાની બાબતોનું અવલોકન કરો અને અમુક મહાવરાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરો.

અપૂર્ણાંકોનુ વિભાજન

કોઈ પણ સંખ્યાનું વિભાજન કરવા માટે, આપણે તેને નાની સંખ્યામાં વિસ્તરણ કરીએ.
અપૂર્ણાંક, બધી સંખ્યાની જેમ, ઘણી રીતે વિભાજિત કરી શકાય છે.

ઉદાહરણ 1: ટેપ ડાયાગ્રામ

ચાલો 59 નું વિભાજન કરીએ.
એક રીતે આપણે 59 નું વિભાજન 29+39 પણ કરી શકીએ છીએ:
29+39=2+39=59
બીજી રીતે આપણે 59 નું વિભાજન 19+29+29 પણ કરી શકીએ છીએ:
19+29+29=1+2+29=59

ઉદાહરણ 2: સંખ્યા રેખા

આપણે 64 નું વિભાજન કેવી રીતે કરી શકીએ?
એક રીતે આપણે 64 નું વિભાજન 14+14+14+14+14+14 પણ કરી શકીએ :
14+14+14+14+14+14=1+1+1+1+1+14=64
બીજી રીતે આપણે 64 નું વિભાજન 34+34 પણ કરી શકીએ:
34+34=3+34=64
અપૂર્ણાંકોના વિભાજન વિશે વધુ જાણવા માંગો છો? જુઓ આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
આ પૈકીની કઈ રકમ સમાન 1410 ?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

આવા દાખલા ઉકેલવાના વધારે પ્રયાસ કરવા માગો છો? ચકાસો આ મહાવરો.