જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

મિશ્ર સંખ્યા અને અશુધ્ધ અપૂર્ણાંકનું અવલોકન

અશુધ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યા અને મિશ્ર સંખ્યાને અશુધ્ધ અપૂર્ણાંક સ્વરૂપે ફરીથી લખો. પછી થોડાક પ્રશ્નોનો મહાવરો કરો.

અશુદ્ધ અપૂર્ણાંક શું છે?

અશુદ્ધ અપૂર્ણાંક એક અપૂર્ણાંક છે કે જ્યાં અંશએ છેદ કરતા મોટો અથવા તેના બરાબર છે.
અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણો નીચે આપ્યા છે:
94,55,73

મિશ્ર સંખ્યા શું છે?

મિશ્ર સંખ્યા એ પૂર્ણ સંખ્યા અને શુદ્ધ અપૂર્ણાંક ધરાવતી સંખ્યા છે.
નીચે મિશ્ર સંખ્યાઓના ઉદાહરણો છે:
412,138,1256

અશુદ્ધ અપૂર્ણાંક તરીકે મિશ્ર સંખ્યાને ફરીથી લખો

અશુદ્ધ અપૂર્ણાંક તરીકે 345 ફરી લખો.
345=3+45
345=1+1+1+45
345=55+55+55+45
345=5+5+5+45
345=195
અશુદ્ધ અપૂર્ણાંકો તરીકે મિશ્ર સંખ્યાને પુન: લખવા વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડિઓ.
પ્રશ્ન 1A
અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ફરીથી લખો.
512=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4

આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ અભ્યાસ.

મિશ્ર સંખ્યા તરીકે અશુદ્ધ અપૂર્ણાંકને ફરીથી લખવું

મિશ્ર સંખ્યા તરીકે 103 ફરી લખો.
33=1 સંપૂર્ણ
તેથી, ચાલો જોઈએ કે આપણે 103 માંથી કેટલા પૂર્ણ મેળવી શકીએ છીએ.
103=3+3+3+13
103=33+33+33+13
103=1+1+1+13
103=313
અશુદ્ધ અપૂર્ણાંકોને મિશ્ર સંખ્યા તરીકે ફરીથી લખવા વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડિઓ.
પ્રશ્ન 2A
મિશ્ર સંખ્યા તરીકે ફરી લખો.
138=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4

આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ અભ્યાસ.