મુખ્ય વિષયવસ્તુ
Unit 2: ગુણાકાર અને ભાગાકાર
2,100 possible mastery points
નિપૂણતા મેળવી લીધી
નિપુણ
પરિચિત
પ્રયત્ન કર્યો
શરૂ નથી
પ્રશ્નોત્તરી
એકમ કસોટી
આ એકમ વિશે
ચાલો આપણે ગુણાકાર અને ભાગાકાર પર કામ કરવાનું ચાલુ રાખીએ જે ત્રીજા ધોરણથી શરૂ થયું હતું. આપણે સંપૂર્ણ સંખ્યાઓ સાથેના ગુણાકાર અને ભાગાકાર વિશે વિચારીશું અને શોધીશું કે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણી પાસે કેટલીક વખત કઈક બાકી રહે છે, અથવા શેષ બચે છે. આ ટ્યુટોરિયલ્સ તમને એકથી વધુ અંક ધરાવતી સંખ્યાઓ, લાંબા ભાગાકાર અને વ્યવહારિક કોયડાઓનો સરળતાથી ઉકેલ મેળવવામાં પણ મદદ કરશે. ચાલો આપણે સાથે મળીને આ કરીએ!શીખો
મહાવરો
- 1 અંકની સંખ્યાઓનો 10, 100 અને 1000 સાથે ગુણાકાર7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- 10, 100 અને 1000 ના ગુણક સાથે 1 અંકની સંખ્યાનો ગુણાકાર7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- 10 સાથે ગુણાકાર7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
શીખો
મહાવરો
- વિભાજનના ગુણધર્મની મદદથી 2-અંક વડે1-અંકનો ગુણાકાર કરો 4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- ક્ષેત્રફળના મોડેલ વડે 1-અંકથી 3- અને 4- અંકની સંખ્યા વડે ગુણાકાર કરો 4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- 2-અંકોની સંખ્યાઓનો ક્ષેત્રફળના નમૂના વડે ગુણાકાર કરો.4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
શીખો
મહાવરો
- સમૂહ બનાવ્યા વિના ગુણાકાર 7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- સમૂહ બનાવીને ગુણાકાર કરો7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
મહાવરો
- ગુણાકાર વડે સરખામણી 7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- ગુણાકારના વ્યવહારિક કોયડા વડે સરખામણી કરો.4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
શીખો
મહાવરો
- સ્થાન કિંમતની મદદથી ભાગાકાર4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- ક્ષેત્રફળના નમુનાની મદદથી 1-અંકની સંખ્યા વડે ભાગાકાર4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
શીખો
મહાવરો
- શેષની સમજ4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- શેષ વડે ભાગાકાર (2-અંકનો 1-અંક વડે)4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- 6, 7, 8, અને 9 વડે એકથી વધુ અંકની સંખ્યાનો ભાગાકાર (શેષ)4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
શીખો
મહાવરો
- ગુણાકાર અને ભાગાકારના વ્યવહારિક પ્રશ્નો7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- 2-સ્ટેપના અંદાજીત વ્યવહારુ કોયડાઓ 4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- એકથી વધુ સ્ટેપના વ્યવહારુ કોયડાઓ સમીકરણ વડે રજુ કરો4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
- પૂર્ણ સંખ્યાઓના વધુ પદ ધરાવતા વ્યવહારિક પ્રશ્નો4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!