મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 2
Lesson 7: વધુ અંકની સંખ્યાઓનો ભાગાકારલાંબો ભાગાકાર: 280÷5
લાંબા ભાગાકાર સાથે 280÷5 ને ભાગતા શીખો. જવાબમાં શેષ વધશે નહિ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો એક રસપ્રદ ભાગાકારનો કોયડો જોઈએ બસોએસીનો પાંચવડે ભાગાકાર કરીએ અને હું ઈચ્છીશ કે વીડિઓ અટકાવો અને આપણે પાછલા વીડિઓમાં જે ટેકનીક શીખ્યા છે તેનો ઉપયોગ કરીને બસો એસી ભાગ્ય પાંચ શોધો ચાલો આપણે સાથે કરીએ તોઆપણે આને ફરીથી લખીએ એસીભાગ્ય પાંચ હવેપ્રથમ પ્રશ્ન એ છેકે બેમાં પાંચ કેટલી વખત આવે જુઓ બેમાં પાંચ એકપણ વખતનથી તે શૂન્ય વખત છે શૂન્ય ગુણ્યા પાંચ બરાબર શૂન્ય અને પછી બાદબાકી બે ઓછા શૂન્ય બરાબર બે હવે આઅંકને અહી નીચે ઉતારીએ તો અહી આઠ છે હવે અઠ્યાવીસમાં પાંચ કેટલી વખત આવે જુઓ પાંચગુણ્યા પાંચ બરાબર પચ્ચીસ પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ તો પાંચ ગુણ્યા છ એ અઠ્યાવીસથી મોટી સંખ્યા છે આથી ફરી પાંચ ગુણ્યા પાંચ પર જઈએ તો અઠ્યાવીસમાં પાંચ એ પાંચ વખત આવે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચ્ચીસ અને પછી બાદબાકી અઠ્યાવીસઓછા પચ્ચીસ બરાબર ત્રણ અને હવે આ અંક અહી નીચે ઉતારીએ જે શૂન્ય છે તો હવે ત્રીસમાં પાંચ કેટલી વખત આવે જુઓ તે છ વખત છે આપણે હમણા જ જોયું છ ગુણ્યા પાંચ બરાબર ત્રીસ અનેપછી બાદબાકી કરીએ તોકશું બાકી રહેતું નથી તોબસો એસી ભાગ્ય પાંચ બરાબર છપ્પન હવે આઉપયોગી કેવી રીતે છે ચાલો જોઈએ વાસ્તવમાં આ બસો છે હવે આપણે એમ વિચારીકે સોના સ્થાને કંઇક મુક્યું છે એક રીતે વિચારીએ તો પાંચ એ કેટલા સો વખત બસો માં સમાયેલ છે અને સોના અહી કોઈ અવયવી નથી કદાચ આ સમજવામાં તમને અટપટું લાગ્યું હશે પરંતુ હું ઈચ્છું છું કે તમે સ્થાન કિંમત વિષે ધ્યાનથી વિચારો પરંતુ પછી માત્ર બસો નહિ બસો એસી સુધી છે તો આ અઠ્યાવીસ જે અહી છે તે બે એ સોના સ્થાને છે અને આઠએ દશકના સ્થાને છે આમાં બસોએસી દર્શાવે છે હવે પાંચએ કેટલા દશકવખત બસોએસીમાં છે જુઓતે પાંચ દશકવખત અથવા પચાસ વખત છે પચાસ ગુણ્યા પાંચ બરાબર બસો પચાસ જયારે બસોએસી માંથી બસો પચાસ બાદ કરોતો ત્રીસ મળે અને એકમના સ્થાને બીજું કશું નથી તો ત્રીસમાં પાંચ કેટલી વખત છે તો તમને આ પ્રક્રિયામાં શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ આવી ગયો હશે આકોઈ જાદુ નથી આપણે અહી સ્થાન કિંમતને ધ્યાનમાં રાખી રહ્યા છીએ અને બીજી વાત એ છે કે અહી આપણે શૂન્ય લખવાની જરૂર રહેતી નથી અન્ય રીતે ગણતરી કરીએ તો બસો એસી ભાગ્યા પાંચ અને જોઈએ કે બે માં પાંચ કેટલી વખત આવે તો એકેય વખત નહિ તો વિચારીએ કે અઠ્યાવીસમાં પાંચ કેટલી વખત આવે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચ્ચીસ અને પછી બાદબાકી અઠ્યાવીસ ઓછા પચ્ચીસ બરાબર ત્રણ પછી આ શૂન્યને નીચે ઉતારીએ ત્રીસમાં પાંચ છ વખત આવે અને અહી કશું બાકી રહેતું નથી અને ફરીથી જુઓ પાંચ એ બસોમાં એકપણ સો વખત નથી જો પાંચસો હોત તો એવું કહી શકાય કે આ સો વખત હોઈ શકે પરંતુ પાંચ બસો એસીમાં કેટલી વખત છે તે પચાસ વખત છે પચાસ ગુણ્યા પાંચ બરાબર બસો પચાસ બસો એસી ઓછા બસો પચાસ બરાબર ત્રીસ પાંચએ ત્રીસમાં છ વખત છે આશા રાખું છું તમને આ સમજાયું હશે