જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

3 અંકનો 1 અંક સાથે ગુણાકાર કરવો

3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે સમૂહ બનાવ્યા વિના ગુણાકાર કરતા શીખો. આ વિડિઓમાં આપણે 4x201 નો ગુણાકાર કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો 4 ગુણ્યા 201 કરીએ આપણેઆગળના વિડીયોમાં કર્યું હતું એ રીતે હું મોટી સંખ્યા ઉપર લખીશ ગુણાકાર ની ઘણી બધી રીતોમાની આ એક રીત છે હું 201 લખું છું અને નીચે 4 લખું છું હું તેને જમણી બાજુ તેને એકમના સ્થાને લખું છું તો અહીં 201 ગુણ્યા 4 છે અને જે રીતે એક અંકનો બે અંક સાથે ગુણાકાર કર્યો હતો એજ રીતે કરીશું પહેલા 4 ગુણ્યા 1 કરીએ જુઓ 4 ગુણ્યા 1 બરાબર 4 તો 4 ને એકમના સ્થાને લખીએ પછી 4 નો દશકના સ્થાનની સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 0 બરાબર 0, અહીં 0 ને દશક ના સ્થાને મુકીએ અને પછી છેલ્લે 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 બરાબર 8 છે અહીં 8 મુકીએ અને આપણો જવાબ 804 છે હવે આ કેવીરીતે થયું જુઓ 4 નો એક સાથે ગુણાકાર કર્યો તો 4 મળ્યા અહીં 4 છે જયારે 4 ગુણ્યા 0 કર્યા તો 0 દશક થયા આમ અહીં 0 દશક મળ્યા જયારે 4 ગુણ્યા 2 કર્યા તે વાસ્તવમાં 200 છે તે 100 ના સ્થાને છે તો 4 ગુણ્યા 200 બરાબર 800 છે તો અહીં એમ કહેવાયું છે કે 4 ગુણ્યા 201 તો 4 ગુણ્યા 200 જેટલું જે 800 છે વત્તા 0 દશક જે 0 દશક છે વત્તા 4 ગુણ્યા 1 એ 4 છે તો 800 વત્તા 0 વત્તા 4 બરાબર 804