મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 2
Lesson 3: વધુ અંકોનો ગુણાકાર: પ્રમાણિત અલ્ગોરિધમ4 અંકનો 1 અંક સાથે ગુણાકાર (સમૂહ બનાવીને)
4 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે ગુણાકાર કરતા શીખો. આ વિડિઓમાં આપણે 8085 x 9 કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો ૯ ગુણિયા ૮૦૮૫ કરીએ આ ગણતરી કરવાની મઝા આવે છે હમેશ ની જેમ આ સંખ્યા ફરીથી લખીએ તો અહીં લખું છુ ૮૦૮૫ ૯ અહીં નીચે લખીશ અને પછી ગુણાકાર ની સંખ્યા હવે આપણે ગણતરી કરી શકીએ તો પેહલા ૯ ગુણિયા ૫ આપણે જાણીએ છીએ ૯ ગુણિયા ૫ બરાબર ૪૫ આપણે ૫ ને એકમ ના સ્થાને લખીએ અને દશક ના સ્થાને ૪ વધતો ૯ ગુણિયા ૫ બરાબર ૪૫ હવે ૯ ગુણિયા ૮ આપણે ૯ ગુણિયા ૮ ગણતરી કરીને પછી તેમાં ચાર વધી ઉમેરીશું તો નવ ગુણિયા આઠ બરાબર ૭૨ વત્તા ચાર બરાબર ૭૬ આમ છ અહીં દશક ના સ્થાન લખીએ અને સાત વધી હવે આગળ ગણતરી કરીએ નવ ગુણિયા ૦.૧૦૦ વત્તા આ સાત સૌ ના સ્થાને છે આથી તે સાતસો છે અથવા નવ ગુણિયા ઓ વતા સાત અથવા નવ ગુણિયા શૂન્ય વત્તા સાત નવ ગુણિયા શૂન્ય બરાબર શુન્ય વત્તા સાત બરાબર સાત અને પછી છેલ્લે નવ ગુણિયા આઠ આ છેલ્લા અંક ની ગણતરી છે આપણે જાણીએ છીએ કે નવ ગુણિયા આઠ બરાબર ૭૨ અને આપણે અહીં ૭૨ લખીએ ઉકેલ મળી ગયો ૮૦૮૫ ગુણિયા નવ બરાબર ૭૨૭૬૫ વધુ એક ઉદાહરણ જોઈએ જેથી પ્રકિર્યા વધારે સ્પષ્ટ થઇ જાય અને હું ઇચ્છિ કે તમે સમજી શકો કે આ કેવી રીતે ઉપયોગી છે ચાલો સાત ગુણિયા ૫૦૩૯૬ કરીએ હું ઇચ્છિ કે વિડિઓ અટકાવી ને તમે જાતે કરવાનો પ્રયતન કરી જુઓ હું આને ફરીથી લખું છુ ૫૦૩૯૬ ગુણિયા સાત સૌપ્રથમ સાત ગુણિયા છ જાણીએ જ છીએ કે ૪૨ છે તો બે ને એકમ ના સ્થાને લખીએ અને ચાર વધી આપણે યાદ કરી લઈએ કે સાત ગુણિયા નવ કરવા અને પછી તેમાં ચાર ઉમેરવા સાત ગુણિયા નવ બરાબર ત્રેસઠ વત્તા ચાર બરાબર ૬૭ તો સાત ને અહીં નીચે લખીએ અને છ વધી લઈએ હવે સાત ગુણિયા ત્રણ બરાબર ૨૧ વત્તા છ બરાબર ૨૭ તો સાત ને અહીં સો ના સ્થાને લખીએ અને બે વધી અને છેલ્લે સાત ગુણિયા પાંચ બરાબર ૩૫ પરંતુ આ એબ ઉમેરવાના છે ૩૫ વત્તા બે બરાબર ૩૭ ૩૭ તો ૫૦૩૯૬ ગુણિયા સાત બરાબર ૩૭૭૭૨