If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:13

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

બસો ચાળીસ ભાગ્યા ત્રણ આનોઉકેલ મેળવવવા આ મોટી સંખ્યાજે ત્રણઅંકની છે તેને એક અંકની સંખ્યા વડે ભાગીયે અથવા આપણે દશક વિષે જે જાણીએ છે તેનું ઉપયોગ કરીને આ સંખ્યાનું એવી રીતે વિભાજન કરીએ કે જેથી આપણા માટે ગણતરી સરળ થઇ જાય તોબસો ચાળીસને અંતે શૂન્ય છે આથીતે ચોવીસ દશક છે અથવા ચોવીસ ગુણ્યા દસ છે જયારે પણ દસ સાથે ગુણાકાર કરીએ છે ત્યારે મૂળ સંખ્યા જે અહી ચોવીસ છે અને એની પાછળ એક શૂન્ય આમ બસો ચાળીસ બસો ચાળીસ એ ચોવીસ દશક છે અથવા દસ વખત ચોવીસ આથી આપણે આ સંખ્યા બસો ચાળીસ ને ચોવીસ ગુણ્યા દસ તરીકે લખી શકીએ અને પછી ભાગ્યા ત્રણ આમ આપણે જે ફેરફાર કર્યો તેબસો ચાળીસને બદલે ચોવીસ દશક જે ચોવીસ ગુણ્યા દસ છે પરંતુ આપણે તેનો ઉકેલ બદલ્યો નથી આ બંને પદ સરખાજ છે તો આપણે આ બંને માંથી કોઈની પણ ગણતરી કરીએ ઉકેલ સરખોજ આવશે અને અહી નીચે આ સંખ્યામાં ગણતરી કરવી સરળ લાગે છે આથી હું ગણતરી અહી કરીશ જુઓ આગુણાકાર પર ધ્યાનઆપો ચોવીસ ગુણ્યા દસ અને આપણે જાણીએ છીએકે ગુણાકારને કોઈપણ ક્રમમાં કરી શકાય જેમકે જો બે ગુણ્યા ત્રણ હોય જે બરાબર છ છે તે ત્રણ ગુણ્યા બે જેટલુજ છે જે બરાબર પણ છ છે બેવખત ત્રણ અથવા ત્રણવખત બે સરખુજ છે આપણે ઉકેલ બદલ્યા વગર ક્રમમાં ફેરફાર કરી શકીએ અહી આપણે તેમ કરીએ ચાલો કરીએ દસ ગુણ્યા ચોવીસ ભાગ્યા ત્રણ આપણે અહી પદ બદલ્યો છે અહી જે લખ્યું છે તેમાં ફેરફાર કર્યો છે પરંતુ તેની કિંમત કે ઉકેલમાં કોઈ ફેરફાર કર્યો નથી હવે અહી જે ભાગાકાર નો કોયડો છે તે આ ત્રણ અંક ના ભાગકર ના કોયડા કરતા ઘણો સરળ છે ચોવીસ ને ત્રણ વડે ભાગીયે તો આઠ મળે આ આઠ છે અને પછી ગુણ્યા દસ આ દસને આપણે અહી નીચે લખીએ અને પછી આપણે જેભાત વિષે જાણીએ છીએ દસ સાથે ગુણાકાર કરીએ તો જે પૂર્ણ સંખ્યા છે અહી આઠ તે અને તેની પાછળ શૂન્ય ઉમેરીએ એસી તો અહી જવાબ એસી છે બસો ચાળીસ ભાગ્યા ત્રણ બરાબર આઠ દશક અથવા એસી અન્યરીતે વિચારીએ તોઆ બસોચાળીસ છે એ ચોવીસ દશક છે જો ચોવીસ દશકને ત્રણ વડે ભાગીયે તો આઠ દશક મળે જે બરાબર એસી છે તો આ અન્ય એક રીત થઇ બંને રીતે આપણે શૂન્ય અને દશકને લગતી આપણી માહિતીનો ઉપયોગ કરીને આત્રણઅંકની મોટીસંખ્યાનું સરળ અને નાની સંખ્યામાં વિભાજન કર્યું છે ચાલો બીજું ઉદાહરણ જોઈએ આ વખતે થોડું વિચાર માંગી લે એવું જોઈએ હજારમાં જોઈએ જુઓ બેતાલીસસો અથવા ચાર હજાર બસો ભાગ્યા સાત અહી આપણે ફરીથી સંખ્યાનું વિભાજન કરી શકીએ બેતાલીસસો અથવા ચાર હજાર બસો એને બેતાલીસ ગુણ્યા સો તરીકે લખી શકાય કારણકે પૂર્ણસંખ્યા બેતાલીસ અને તેનો સો વડે ગુણાકાર કરીએતો મૂળ સંખ્યા બેતાલીસ અને પછી બે શૂન્ય તો બેતાલીસ ગુણ્યા સો અને પછી ભાગ્યા સાત હવે આ સંખ્યાનો ક્રમ બદલીને બેતાલીસ અને સાતને બાજુ બાજુ માં લખીએ કારણકે આજ આપણો ભાગાકારનો કોયડો છે ભાજક અવયવ વિષે આપણે જાણીએ છીએ બેતાલીસ ભાગ્યા સાત બરાબર છ અને પછી આ સો સો ગુણ્યા છ બરાબર છ સો તો ઉકેલ મેળવીએ બેતાલીસ સો ભાગ્યા સાત બરાબર છ સો અથવા આના વિષે ફરી વિચારીએ સ્થાન કિંમત વિષે વિચારીએ પરંતુ આકડાને બદલે શબ્દનો ઉપયોગ કરીએ જો તમે બેતાલીસ સોને સાત સમુહમાં વહેચો છો તો બેતાલીસ સો અને આ બેતાલીસ સો ને તમે સાતના સમુહમાં વહેચો છો તો દરેક સમૂહ પાસે છ સો અથવા છસો હશે છસો આમ બંને રીતે બેતાલીસ સો અથવા ચાર હજારબસો ભાગ્યા સાત બરાબર છ સો છે ફરીથી જુઓ આપણે આ મુશ્કેલ કોયડો જે ચાર આકડાનો હતો તે ઉકેલી શક્યા અને તે પણ લાંબા ભાગાકાર કાર્ય વિના પરંતુ સ્થાન કિંમત અથવા સો અને શૂન્યની જાણકારીનો ઉપયોગ કરીને