મુખ્ય વિષયવસ્તુ
શેષ વિશેની સમજ
શેષને સમજવા માટે ગોઠવણી અને કોયડાઓનો મહાવરો કરો.
કેટલાક ભાગાકારના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે.
અન્ય ભાગાકારના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાતા નથી.
અરે ના ! આપણે start color #01a995, 25, end color #01a995 વર્તુળોને start color #aa87ff, 7, end color #aa87ff ના સમાન જૂથમાં વિભાજિત કરી શકતા નથી. આપણી પાસે કેટલાક વર્તુળો બાકી છે
મુખ્ય બાબત : ભાગાકાર બાદ બાકી શું રહે છે તેનું વર્ણન કરવા માટે આપણે શેષ નો ઉપયોગ કરી શકીએ છીએ.
મહાવરાનો પ્રશ્ન
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.