If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

શેષની સમજ

સમસ્યા

ઈયળ તેના મિત્ર ભમરાની મુલાકાત લેવાનું વિચારે છે. તેના મિત્રો 48 મીટર દુર રહે છે. ઈયળ દરરોજ 9 મીટર મુસાફરી કરવાનું વિચારે છે. ઈયળ તેના મિત્ર સુધી પહોચવા માટે કેટલા દિવસ થશે એ જોવા માટે ભાગાકાર કરે છે.
48, divided by, 9, equals, 5, start text, space, શ, ે, ષ, space, end text, 3
આ પરિસ્થિતિમાં નીચેનામાંથી કયું શેષ દર્શાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?