મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 2
Lesson 4: સાથે મુકો, અલગ કરો.10 સુધીના સરવાળા અને બાદબાકી
સલ 10 કે તેથી નાની સંખ્યાના સરવાળા અને બાદબાકીના પ્રશ્નો ઉકેલે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
મારી પાસે અહીં ચાર જુદા જુદા સમીકરણ છે અને તે દરેકની પાસે ખાલી જગ્યા છે આપણે ખૂટતી સંખ્યા સાથે તે ખાલી જગ્યાને પૂર્વની છે તો હવે આપણે આ દરેકને જોઈએ ડાબી બાજુ આપણી પાસે 1 + 4 છે અને 1 + 4 5 થશે જો તમારી પાસે 4 હોય અને તમે તેમાં 1 ઉમેરો તો તમને 5 મળે હવે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે 4 + કંઈક 5 થશે આપણે હમણાંજ જોઈ ગયા કે 1 + 4 અથવા 4 + 1 5 થાય માટે અહીં આ 4 +1 5 થશે તો હવે આપણી પાસે આ સમીકરણ છે 4 + 1 = 5 અહીં બરાબર નો અર્થ એ થાય કે તમારી પાસે ડાબી બાજુ જે કંઈક પણ હોય તે જમણી બાજુ પણ હોવું જોઈએ હવે ખાલી જગ્યા + 2 = 5 થાય હવે ખાલી જગ્યા + 2 = 5 થાય કઈ સંખ્યામાં 2 ઉમેરીએ તો આપણને 5 જવાબ મળે 3 + 2 = 5 થશે અથવા 5 = 3 +2 હવે આપણને કહેવામાં આવ્યું છે કે 3+ ખાલી જગ્યા બરાબર 5 થાય આપણે હમણાં જ જોઈ ગયા કે 3 + 2 = 5 થશે આપણે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખી શકીએ આપણે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખી શકીએ હવે આપણી પાસે કેટલીક બાદબાકી છે 9 - 3 કેટલા થાય જો મારી પાસે કંઈક 9 હોય અને હું તેમાંથી 3 દૂર કરું તો મારી પાસે 6 બાકી રહે હવે 10 - ખાલી જગ્યા બરાબર 6 જો મારે 6 મેળવવા હોય તો 10 માંથી કઈ સંખ્યા દૂર કરવી પડે જો હું 10 માંથી 4 લઇ લઉં તો મારી પાસે 6 બાકી રહે હવે કંઈક ઓછા 1 એ 6 ને સમાન થશે 7 - 1એ 6ને સમાન થાય ત્યાર બાદ 8 ઓછા ખાલી જગ્યા = 6 જો મારે 6 મેળવવું હોય તો માટે 8 માંથી કેટલા દૂર કરવા પડે જો હું 1 દૂર કરું તો મને 7 મળે જો હું 2 દૂર કરું તો મને 6 મળે આમ 8 - 2 = 6 થાય