મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 1
Lesson 4: નાની સંખ્યાઓની સરખામણીવસ્તુઓની સંખ્યાની સરખામણી કરવી
"ના કરતા વધુ" અને "ના કરતા ઓછુ" નો અર્થ શું છે તે વિશે સલ વાત કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં અમિત અને સુમિત પાસે કેલાક વાંદરાઓ છે આપણે ત્યાર બાદ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે કોની પાસે ઓછા વાંદરા છે સૌપ્રથમ અમિત પાસે કેટલા વાંદરા છે તેની ગણતરી કરીએ તેની પાસે 1 ,2 ,3 ,4 ,5 ,6,7,8,9 વાંદરા છે તેવી જ રીતે સુમિત પાસે 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 વાંદરા છે આમ સુમિત પાસે 10 વાંદરાઓ છે અને અમિત પાસે 9 વાંદરાઓ છે તો કોની પાસે ઓછા વાંદરાઓ છે તેનો જવાબ અમિત આવશે જવાબ ચકાસીએ વધુ ઉદા જોઈએ કઈ ટોપલીમાં ઓછા ઈંડા છે અહીં આ ટોપલીમાં 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ઈંડા છે ત્યાર બાદ આ ટોપલીમાં 1 ,2 ,3 ,4 ,5 ,6 ઈંડા છે આમ આ ટોપલીમાં 7 ઈંડા છે અને આ ટોપલીમાં 6 ઈંડા છે દરેક ટોપલીમાં સમાન સંખ્યામાં ઈંડા છે આ વિકલ્પ આવશે નહિ કારણ કે બંને ટોપલીમાં ઈંડાની સંખ્યા જુદી જુદી છે તો આપણે અહીં આ જવાબ પસંદ કરીએ જવાબ ચકાસીએ વધુ એક ઉદા જોઈએ ત્યાં ઓછા સફરજન કે કેળા છે અહીં આપણી પાસે 11 ,2 ,3 ,4 ,5 સફરજન છે આપણી પાસે 1 ,2 ,3 ,4 ,5 કેળા છે એટલે કે આપણી પાસે સફરજન અને કેળાની સંખ્યા એક સમાન છે તેથી આપણે આ વિકલ્પ પસંદ કરીશું જવાબ ચકાસીએ હવે ત્યાં વધુ બચ્ચાંઓ કે કાચબાઓ છે અહીં બચ્ચાંઓની સંખ્યા 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 છે અને કાચબાઓની સંખ્યા 1 ,2 ,3 ,4 ,5 છે આમ ત્યાં વધુ બચ્ચાંઓ છે જવાબ ચકાસીએ.