મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 1
Lesson 4: નાની સંખ્યાઓની સરખામણીપ્રકાર પ્રમાણે ગણતરી કરવી
સલ વસ્તુઓને તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકૃત કરે છે અને પછી દરેક વર્ગમાં વસ્તુઓની ગણતરી કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે સૌથી વધારે સંખ્યા કોની છે, તે ગણીએ તારા , આંકડા કે મૂળાક્ષરો ની ? ચાલો જોઈએ આપણે આ દરેકને ગણીએ જો આપણે આ સ્ટારની સંખ્યા ગણીએતો અહીં આ એક, બે અને ત્રણ તારા છે. આપણી પાસે આંકડાઓ કેટલા છે ? તો આપણી પાસે એક, બે આંકડાઓ છે, બે આંકડાઓ મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે ? અહીં એક, બે મૂળાક્ષરો છે. તો સૌથી વધારે સંખ્યા કોની છે ? તારાની સંખ્યા સૌથી વધારે છે. ત્રણ તારા છે માત્ર બે આંકડાઓ છે.અને બે મૂળાક્ષર છે. આમ, આપણી પાસે તારા સૌથી વધારે સંખ્યામાં છે.