મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
ચિત્રોમાં ગણતરી કરો.
સલ ચિત્રોમાં વસ્તુઓની ગણતરી કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમે આ ચિત્રમાં કેટલા લોકો જુઓ છો હું આ ચિત્રમાં 1 ,2 ,3 ,4 ,5 ,6 લોકો જુઓ છો તેથી હું 6 પસંદ કરીશ આ મઝાનું છે આગળ વધીએ હું આ ચિત્રમાં કેટલા પૈડા જુઓ છુ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 નીચે જઈએ જેથી કોઈ રહી ન જાય 9 ,10 ,11 ,12 ,13 ,14 ,15 ,16 ત્યાં 16 પૈડા છે 4 કાર પાસે 16 પૈડા છે તેથી 16 પૈડા તે મઝાનું છે આગળ જોઈએ બોટમાં કેટલા લોકો છે 1 ,2 ,3 આ ચલાવે છે આ માતા અને આ બાળક બોટમાં 3 લોકો છે આગળ વધીએ તમે અહી કેટલા ચેહરા જુઓ છો 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 10 ચહેરા આગળ જોઈએ તમે કેટલી બોટલ જુઓ છો 1 ,2 ,3 ,4 બોટલ આમ આપણે પૂરું કર્યું.