મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
વસ્તુઓની ગણતરી કરવી 2
કૂતરા, ઉંદર, અને કુકિઝની ગણતરી ભાત પ્રમાણે કરવાનો મહાવરો કરો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
તમે કેટલા સસલા જુઓ છો આપણને અહીં નીચે કેટલાક સસલાઓ આપ્યા છે આપણે ફક્ત તેમની ગણતરી કરવાની છે તો હું અહીં આ સસલાથી શરૂઆત કરીશ આપણે એ વાતની ખાત્રી કરવાની છે કે આપણે આ સસલાની ગણતરી બે વાર ન કરીએ તેથી આપણે એ યાદ રાખવું પડશે કે આપણે આ ઉપરના સસલાથી શરત કરી રહ્યાં છીએ 1 ,2 ,3 ,4 ,5 ,6 તમે કદાચ અહીં 7 કહેવા માંગો પરંતુ યાદ રાખો કે આપણે આ સસલાની ગણતરી કરી લીધી છે માટે આપણને અહીં 6 સસલા દેખાઈ રહ્યા છે આપણને અહીં 6 સસલા દેખાય છે જવાબ ચકાસીએ તમે કેટલા કુતરાઓ જુઓ છો ફરીથી તે જ સમાન રીતે કરીએ આપણે આ ઉપરના કુતરાથી શરૂઆત કરીએ અને એ વાતની ખાતરી કરીએ કે આ કુતરાની ગણતરી બે વાર ન થાય 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 યાદ રાખો કે આપણે અહીં આ કુતરાથી શરૂઆત કરી હતી આમ આપણે અહીં આ કુતરાઓ જોઈએ છે યાદ રાખો કે તમારે વર્તુળમાં ગણતરી કરવાની છે પરંતુ દરેક કુતરાને ફક્ત એક જ વાર ગણવાનું છે જવાબ ચકાસીએ તમે કેટલા માંકડ જુઓ છો આપણને માંકડ અહીં અસ્તવ્યસ્થ આપ્યા છે આપણે એ વાતની ખાતરી કરવાની છે કે કોઈ એક માંકડની ગણતરી બે વાર ન થઇ જાય 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ત્યાં કુલ 8 માંકડ છે જવાબ ચકાસીએ તમે કેટલા આઈસ્ક્રીમના કોણ જુઓ છો અહીં આપણે ઘણા બધા કોણ આપ્યા છે આપણે આ ઉપરના કોણથી શરૂઆત કરીએ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 આમ ત્યાં 10 આઈસ્ક્રીમના કોણ છે