If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્રમમાં ગણતરી કરવી

ભૂલો કર્યા વગર કેવી રીતે ગણતરી કરવી તે જાણો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે ફૂલોને કઈ રીતે ગણીએ અહી આ વિકલ્પમાં 1 ,2 ,3 તેઓ એ આની ગણતરી કરી નથી તેને છોડી દીધું છે પછી 4 ,5 ,6 તેઓ એ તેને પણ છોડી દીધું છે 7 ,8 તમે આમ ન ગણી શકો તમે તેને 4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 કહો આ વિકલ્પ સાચો નથી આ બરાબર લાગે છે 1 ,2 ,3 અહી છોડ્યું નથી 4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 આ બરાબર છે તેથી હું અહી ક્લિક કરીશ અને જવાબ ચકાસીશ આપણે ઉંદરોને કઈ રીતે ગણીએ આ 1 આ 2 આ ત્રીજો ઉંદર નથી આ બીજો ઉંદર છે માટે સાચું નથી હવે આ જોઈએ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 આસાચું છે તેઓ એ અહી 2 છોડી દીધું છે આ બીજું ઉંદર થવું જોઈએ ત્રીજું નહિ ખૂટતી સંખ્યા લાખો માંકડની ગણતરી કરોઅને ખૂટતી સંખ્યાને બોક્સમાં લાખો આ એક માંકડ છે આ બીજું માંકડ છે પછી આ ત્રીજું અને આ ચોથું માંકડ છે તે મઝાનું છે ફૂલોની ગણતરી કરો અને ખૂટતી સંખ્યાને બોક્સમાં લાખો આ એક ફૂલ છે અને આ બીજો ફૂલ આપણે અહી બે લખીએ આપણે હજુ એક જોઈએ આપણે ફૂલોને કઈ રીતે ગણીએ આવો જ પ્રશ્ન આપણે જોઈ ગયા 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 આ સાચું છે અગાઉની જેમ જ તેઓ એ અહી સંખ્યા છોડી દીધી છે આ સાચું નથી તેથી આપણે અહી તેને પસંદ કરીએ. આપણે પૂરું કર્યું.