મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 1
Lesson 1: નાની સંખ્યાઓ ગણવીનાની સંખ્યાઓ સાથે ગણતરી
સલ ઘોડા અને ખિસકોલી ગણે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સાતખિસકોલીને બોક્સમાં મુકો તે આ પ્રમાણે થશે 1 ,2 ,3, 4 ,5 ,6 અને 7 ખિસકોલી મેં 7 ખિસકોલીને બોક્સમાં મૂકી આગળ વધીએ તે ખુબ મઝાનું છે 4 ખિસકોલીને બોક્સમાં મુકો 7ને મુકવા કરતા તે સરળ છે 1 ,2 ,3 ,4 મેં ફક્ત ખિસકોલી પર ક્લિક કરીને તેને બોક્સમાં ખસેડી આશા છે કે આપણે બીજા પ્રાણીઓ જોઈએ અહી આ ઘોડો છે 9 ઘોડાને બોક્સમાં મુકો 1 ,2 ,3 ,4 , 5 ,6 ,7 ,8 ,9 ઘોડાઓ તે ખુબ મઝાનું છે.