મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 1
Lesson 2: 0 થી 100 સુધીની સંખ્યાઓદસ દ્વારા ગણતરી
સંખ્યાઓ અને દસની ફ્રેમનો ઉપયોગ કરીને દસ દ્વારા ગણતરી કરવાનો મહાવરો કરો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો દસ દ્વારા ગણતરી કરીએ 10 ,20 ,30 ખાલી જગ્યા ,50 ,60 ,70 ,80 ,90 ,100 વિડિઓ અટકાવો અને વિચારો કે આપણે અહીં કઈ સંખ્યા ચુકી ગયા છીએ જો આપણે 10 વડે ગણતરી કરીએ તો તે 10 ,20 ,30 ,40 ,50 ,60 ,70 ,80 ,90 ,100 થાય આપણે અહીં 40 ચુકી ગયા છીએ તેથી આપણે વિકલ્પમાં 40 ને પસંદ કરીશું જવાબ ચકાસીએ અને વધુ એક ઉદા જોઈએ આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે કઈ 10 ફ્રેમ 30 બતાવે છે અહીં 10 ફ્રેમ એ એક માત્ર શબ્દ છે આ એક ફ્રેમ અથવા એક ટુકડો જેમાં 10 પદાર્થ મુકેલા છે તમે અહીં જોઈ શકો કે આ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 છે તો આમથી કઈ 10 ફ્રેમ 30 બતાવે છે 30 એ દસના 3 સમૂહ થશે જો આપણે વિકલ્પ a ને જોઈએ તો તે 10 અને 20 છે ત્યાર બાદ વિકલ્પ b 10 ,20 ,30 અને 40 બતાવે છે હવે વિકલ્પ c 10 ,20 ,30 બતાવે છે માટે આપણે વિકલ્પ c ને પસંદ કરીશું જવાબ ચકાસીએ હવે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ખાનામાં 10 ની ફ્રેમને ખસેડીને 40 બનાવો આપણા અહીં 10 લઈએ ત્યાર બાદ અહીં બીજા દસ લઇશું જેથી આ 20 થાય ત્યાર બાદ ત્રીજી વખત ફ્રેમ લઇએ જેથી આ 30 થાય ચોથી વખત ફ્રેમ લઈએ તો અહીં આ 40 થશે 10 ,20 ,30 ,40 આમ આપણે અહીં પૂરું કર્યું.