If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:29

સંમેય સંખ્યાનો સરવાળો અને બાદબાકી: 79% - 79.1 - 58 1/10

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી 79% - 79.1 - 58 પૂર્ણાંક 1/0 આપેલ છે વીડિઓ અટકાવીને તમે પેહલા જાતે ગણતરી કરવાનું પ્રયત્ન કરો આ દરેક સંખ્યા અહી અલગ સ્વરૂપે આપેલ છે આ સંખ્યા ટકા માં છે આ સંખ્યા દશાંશ સ્વરૂપે છે અને આ સંખ્યા મિશ્ર સંખ્યા તરીકે આપેલ છે તેથી જો ગણતરી ને સરળ બનાવવું હોઈ તો સવ પ્રથમ આ દરેક સંખ્યા ને પેહલા કોઈ એક જ સ્વરૂપ માં ફેરવીએ અહી આ દરેક સંખ્યા ને દશાંશ સ્વરૂપ માં સેહલાઈ થી ફેરવી શકાશે તો આપને તેમ કરીએ 79% એટલે કે 100 માંથી 79 જો તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો તે 79/100 એ રીતે લખી પણ જો તેને દશાંશ સ્વરૂપ માં લખીએ તો તે થશે 0.79 એટલે કે 79 સતાંશ બીજી જે સંખ્યા છે તે પેહલે થી જ દશાંશ સ્વરૂપ માં છે માટે તેને અહી લખીએ 79.1 અને ત્રીજી સંખ્યા જે મિશ્ર સ્વરૂપે છે તેમાં આપેલ છે 58 પૂર્ણાંક 1/10 હવે 1/10 એટલે 0.1 માટે આ સંખ્યા ને લખીએ 58.1 હવે આપને તેની ગણતરી કરીએ અહી જુઓ કે આજે સંખ્યા છે તે ધન સંખ્યા છે અને તે 1 કરતા નાની ધણ સંખ્યા છે જયારે તેમાં થી ખુબ જ મોહતી સંખ્યા બાદ કરવાની છે અહી આજે 2 સંખ્યા ઓ છે તે બંને ઋણ છે અને તે ઘણી મોહતી છે માટે અહી જે જવાબ મળશે તે ઋણ માં મળશે માટે હવે ગણતરી ને સરળ બનાવવા આપને અહી થી ઋણ ની નિશાની ને સામાન્ય લઈએ તેમ કરવા માટે હું અહી ઋણ ની નિશાની મુકું છું તેથી આ જે પેહલી સંખ્યા છે તે ઋણ થઇ જશે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા બંને ધન થઇ જશે આ બાબત ને ચકાસવું હોઈ તો આપને વિભાજન ના ગુણ ધર્મ નું ઉપયોગ કરીએ અહી માની લો કે આપને -1 સામાન્ય લીધેલ છે -1 ને આ સંખ્યા સાથે ગુણીએ તો આપણને જવાબ માં ધન સંખ્યા મળશે અહી આ સંખ્યા સાથે ગુણાકાર કરતા ઋણ માં જવાબ મળશે અને -1 ને આ ત્રીજી સંખ્યા સાથે ગુણતા તે પણ જવાબ ઋણ માં મળશે આમ આ બંને જે પદ છે તે બંને સમાન છે હવે આપની ગણતરી સેહલી થઇ ગઈ આપની પાસે 2 મોહતી ધન સંખ્યા ઓ છે જે બંને નો સરવાળો કરીશું અને પછી તેમાં થી આ એક નાહની ઋણ સંખ્યા બાદ કરીશું અને પછી જે જવાબ મળશે તેની આગળ ઋણ ની નિશાની મુકવી પડે કારણકે અહી આપને ઋણ સામાન્ય લીધેલ છે તો હવે આ આખા ભાગ નો સરવાળો કરીએ 79.1+58.1 આ બંને નો સરવાળો કરતા એક દશાંશ વત્તા એક દશાંશ જે થશે 2 દશાંશ 9 એકમ + 8 એકમ જે મળે 17 એકમ અહી 1 દશક + 7 દશક જે થશે 8 દશક અને તેમાં બીજા 5 દશક ઉમેરતા આપની પાસે થશે 13 દશક આમ તે જવાબ છે 137.2 અહી તે લખીએ 137.2 હવે તેમાં -0.79 ઉમેરવાના છે અથવા એમ પણ કહી શકાઈ કે 0.79 બાદ કરવાના છે માટે અહી થી આપને હવે 0.79 બાદ કરીએ પોઈન્ટ ની નીચે પોઈન્ટ રહે તે રીતે સંખ્યા લખીએ અહી સતાંશ ના સ્થાને ઉપર કોઈ પણ સંખ્યા નથી અને તેમાં થી 9 બાદ કરવાના છે માટે અહી 0 લખીએ 0 સતાંશ માંથી 9 સતાંશ બાદ થશે નહિ તેથી દશક લેવો પડે અહી દશાંશ ના સ્થાને થી આપને 1 દશાંશ લઇ લેતા અહી 10 સતાંશ થશે 10 સતાંશ માંથી 9 સતાંશ બાદ કરતા આપની પાસે 1 સતાંશ બાકી રહે હવે 1 દશાંશ માંથી 7 દશાંશ બાદ કરવાના છે માટે અહી એકમ ના સ્થાને થી આપને એક એકમ લઈએ જે 10 દશાંશ ને બરાબર છે તેથી અહી થશે 11 હવે 11 દશાંશ માંથી 7 દશાંશ બાદ કરતા આપણને મળે 4દશાંશ અહી પોઈન્ટ મુકીએ 6 એકમ માંથી 0 એકમ બાદ કરતા 6 એકમ જ રહે અને અહી બાકી વધે છે 13 આમ જવાબ છે 136.41 હવે આજે જવાબ મળ્યો છે તે કાઉન્સ નું અંદર ની ગણતરી નો છે અને કાઉન્સ ની બહાર આપની પાસે - ની નિશાની છે તેથી અહી કાઉન્સ માં મુકીએ આપને 136.41 અને હવે કાઉન્સ છોડતા આપણો જવાબ થશે -136.41