If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્ટોક

આ વ્યવહારિક પ્રશ્નમાં શેરહૉલ્ડરનો નફો નક્કી કરવા માટે પ્રમાણ અને અપૂર્ણાંકની તમારી માહિતીનો ઉપયોગ કરો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સ્ટોકના શેર દર્શાવે છે કે કંપની નો કેટલો હિસ્સો કોઈ વ્યક્તિ પાસે છે પફ ઇન્કોર્પોરેટેડ એ પીટર, પોલ અને મેરીની માલિકીની કંપની છે પીટર પાસે તેના 4050 પોલ પાસે તેના 2510 અને મેરી પાસે 4200 શેર છે ધારોકે આ કંપની 1500000 $ નફો કરે છે જો દરેક શેર હોલ્દેર ને તેમના શેરના પ્રમાણ માં રકમ મળે તો મેરી ને કેટલી રકમ મળશે તે માટે સૌ પ્રથમ મેરીએ સૌ પ્રથમ મેરીએ કંપની નો શેરનો કેટલામો હિસ્સો ધરાવે છે તે જોઈએ તેની પાસે 4200 શેર છે અહી તે લખીએ 4200 શેર કંપની ના જે કુલ શેર છે તે આ ત્રણેય વ્યક્તિ ના શેર ના સરવાળા જેટલો થશે કારણકે કંપની ની માલિકી ધરાવતા આ ત્રણ વ્યક્તિઓજ છે જેમાંથી પીટર પાસે 4050 શેર છે અહી તે લખીએ 4050 વત્તા પોલ પાસે 2510 શેર છે 2510 અને મેરી ના જે શેર છે તે છે 4200 આ કુલ નફા માંથી મેરી ને આ ભાગ જેટલો નફો મળશે કેલ્ક્યુલેતર ની મદદ થી ગણતરી કરીએ 4200 ભાગ્યા 4050 વત્તા 2510 વત્તા 4200 અને ભાગાકારનો જવાબ થશે 0.39 જો ટકા માં વાત કરીએ તો 0.39 % જેટલો હિસ્સો ધરાવે છે એમ કહી શકાય અથવા એમ કહીએ કે કુલ નફા માંથી મેરી એ 0.39 જેટલો નફો મળશે હવે જો મેરી ને માલ્ટા નફાની વાત કરીએ તો તે લગભગ આજે કુલ નફો છે તેનો ૦.39 સાથે ગુણાકાર કરવા થી મળશે માટે અહીં લખીએ 0.39 ગુણ્યાં 15 લાખ ડોલર 15 ની પાછળ 00000 મૂકીએ ફરી વખત કેલ્ક્યુલેટર ઉપયોગ કરીએ અહીં આપણી પાસે આ કિંમત નો ચોક્કસ આંકડો છે તેને ગુણ્યાં 15 લાખ કરીએ 15 ની પાછળ 1 2 3 4 અને 5 0 માટે જવાબ થશે 585501. 85 ની પાછળ 8 છે માટે 86 ગણીએ અહીં તે લખું છું 585501.86$ માટે મેરી ને તેના પાસે રહેલા શેરનું આ રકમ જેટલું ડિવિડન્ડ મળ્યું એમ કહેવાય