If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સજાતીય પદોને ભેગા કરવા

સલ કેટલીક રીતમાં 4a + 2a = 6a શા માટે થાય તે સમજાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે તમારી પાસે 3 એપલ્સ છે અને હું બાકીના 7 એપલ્સ તમને આપું છુ તોતમારી પાસે કેટલા એપલ્સ રહશે અહી તમારી પાસે 3 એપલ્સ છે અને બીજા 7 એપલ્સ હું આપું છુ તો તમારી પાસે 3 + 7 એટલે કે 10 એપલ્સ રહેશે હવે આપણે એપલ્સ ની જગ્યાએ a લખીશું તો તમારી પાસે 4 એપલ્સ છે અને બાકીમાં 2 એપલ્સ હું તમને આપું છુ તો તમારી પાસે કેટલા એપલ હોય તમારી પાસે 4 એપલ્સ હતા અને બાકીના 2 એપલ્સ મેં આપ્યા આથી તમારી પાસે 4 a અને 2 a એટલે કે 6 a હોય ફરી એકવાર આપણે એપલ્સ ની જગ્યાએ a ધાર્યું છે અહી આપણે a ની જગ્યાએ કોઈ બીજી વસ્તુ પણ જાણી શકો આથી જો તમારી પાસે 4 a વસ્તુ હોય અને 2 a વસ્તુ ઉમેરો તો 6 a મળે આપણે આ 4 a ના = a + a + a + a લખી શકીએ અને આ 2 ના = + a + a લખી શકીએ આથી જો આપણે ગણતરી કરીએ તો આના = 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 a મળે હવે આપણી પાસે 5 x છે અને આ x એ કોઈ પણ નંબર્સ હોઈ સકે આથી 5 x - 2 x કરીએ તો આપણને કેટલા x મળે જો 5 વસ્તુ હોય એમાંથી 2 વસ્તુ કાઢી નાખીએ તો આપણને 3 વસ્તુ મળે આથી આના = 3 x થાય આપણે આ 5 x ના = x + x + x + x + x લખી શકીએ અને જો આપણે તેમાંથી 2 x ને બાદ કરીએ તો આપણને 3 x મળે