If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:19

વિભાજન સાથે સજાતીય પદોને ભેગા કરવા

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી આપણી સાથે થ્રી ઇન્ટુ આ એક્ષ્પ્રેસન ફાઈવ એક્ષ પ્લસ સિક્સ પ્લસ સેવેન એક્ષ પ્લસ ટુ ઇન્ટુ ફોર આપેલ છે અને આને સીમ્પ્લીફાઈ કરવા માટે આપણને વિભાજન કરવું પડશે અને સમાન પદોનો સરવાળો કરવો પડશે જ્યારે પણ આવી ટમ્સ એટલે કે થ્રી ઇન્ટુ ફાઈવ એક્ષ પ્લસ સિક્સ ત્યારે થ્રી ને ડીસ્ત્રીબ્યુટ એટલેકે ગુણવું પડે આથી થ્રીને ફાઈવ એક્ષ સાથે મ્લ્ટીપ્લાય કરીએ અને થ્રી ને સિક્સ સાથે મ્લ્ટીપ્લાય કરીએ આપણી પાસે ફાઈવ એક્ષ છે અને તે થ્રી વડે ગુણાયેલ છે તો તેના બરાબર આપણને ફિફ્ટીન એક્ષ મળે પ્લસ થ્રી ઇન્ટુ સિક્સ આપણને એટીન મળે આથી આ ભાગને આપણે સીમ્પ્લીફાઈ કર્યું છે હવે આ ભાગમાં ફોરને ડીસ્ત્રીબ્યુટ કરીએ અહી આપણી પાસે સંખ્યા ડાબી બાજુ અથવા જમણીબાજુ હોઈ શકે અહી આપણે ફોરને સેવેન એક્ષ સાથે મ્લ્ટીપ્લાય કરીએ અને ફોરને ટુ સાથે મ્લ્ટીપ્લાય કરીએ આથી પ્લસ ફોર ઇન્ટુ સેવેન એક્ષ આપણને ટ્વેન્ટી એટ એક્ષ મળે પ્લસ ફોર ઇન્ટુ ટુ એટ મળે આથી આ ભાગનું સાદુરૂપ ટ્વેન્ટી એટ એક્ષ પ્લસ એટ મળે હવે સમાન પદોનો સરવાળો કરીએ આથી ફિફ્ટીન એક્ષને ટ્વેન્ટી એટ એક્ષમા ઉમેરીએ તો આપણને ફોર્ટી થ્રી એક્ષ મળે અહી આપણે સહગુણકોનો સરવાળો કર્યો છે જે આપણને ફોર્ટી થ્રી એક્ષ મળે છે અને એટીન પ્લસ એટ આપણને પ્લસ ટ્વેન્ટી સિક્સ મળે આથી આ એક્ષ્પ્રેસનનું સાદુરૂપ કેટલાક પદોને ગુણીને અને સમાન પદોને ઉમેરીને કરતા ફોર્ટી થ્રી એક્ષ પ્લસ ટ્વેન્ટી સિક્સ મળે છે