If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્ષેત્રફળ કોયડો: ઘરનું કદ

સેલ સમગ્ર આકૃતિના ક્ષેત્રફળને શોધવા માટે અનિયમિત આકારને કાઢી નાખે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે ગણતરી કરવા ઈચ્છો છો કે આ ઘર કેટલી જગ્યા રોકે છે આ ઘરનું ચોરસ ફિટ માં એટલે કે સ્કવેર ફિટ માં માપ કેટલું થશે એટલે કે આ ઘર નું ક્ષેત્રફળ એરિયા કેટલો થાય અહીં આપણને ઘરના ભોંયતર્યાની રૂપ રેખા આપી છે અને આપણે તેનો કુલ એરિયા શોધવા માંગ્યે છે અહીં આપણને ઘરની દીવાલ ના માપ પણ આપ્યા જ છે આ દીવાલ 18 ફિટ ની છે આ 8 ફિટ ની છે આ માપ 20 ફિટ છે આ માપ પણ 20 ફિટ છે આ 5 ફિટ છે આ 26 ફિટ છે આ 15 ફિટ છે અને આ 25 ફિટ છે પરંતુ તમે થોડું મુંજવણ અનુભવો છો તમે લંબચોરસ નું ક્ષેત્રફળ એટલેકે રેક્ટન્ગલ નો એરિયા કયી રીતે શોધાય એ જાણો છો પરંતુ આ વિચિત્ર આકાર નો એરિયા કયી રીતે શોધી શકાય હું ઈચ્છું છુ કે તમે વિડિઓ અટકાવી ને આ વિચિત્ર આકાર નો એરિયા શોધો તમે રેક્ટન્ગલ નો એરિયા કયી રીતે શોધાય તે જાણો છો આપણે આ ઘર ની રૂપ રેખા ને ઘણા બધા રેક્ટન્ગલ માં વિભાજીત કર્યે અને તે રેક્ટન્ગલ ના એરિયા સોધયે આમ કરવાથી આપણને આ આખા ઘર નો એરિયા મળી જશે તો આપણે આ આકાર ને ઘણા બધા રેક્ટન્ગલ માં વિભાજીત કર્યે અહીં આ 1 રેક્ટન્ગલ છે જેની પોહ્રય એટલે કે વિથ 20 ફિટ અને લંબાઈ એટલે કે લેન્થ 20 ફિટ છે આ એક રેક્ટન્ગલ છે અને આપણે તેનો એરિયા શોધી સક્યે છીએ હવે આપણે બીજો રેક્ટન્ગલ બનાવ્યે આ રેક્ટન્ગલ ની વિથ એટલે કે પોહ્રય 26 ફિટ છે અને આ તેની લેન્થ છે આપણે તેની લેન્થ કેટલી છે તે શોધવાની છે અહીં આ લેન્થ વત્તા 5 ફિટ બરાબર આ લેન્થ એટલે કે આ રેક્ટન્ગલ ની સામેની દીવાલની લેંથ સમાન થશે એટલે કે આ લેન્થ ૫ ફીટ વત્તા એટલે કે આ લેન્થ વત્તા ૫ ફીટ બરાબર ૨૦ ફીટ થશે એટલે કે આ લેન્થ ૧૫ ફીટ થશે ૧૫ ફીટ એટલે કે આ ભૂરો રેક્તેન્ગ્લ ૨૬ ફીટ પોહ્રો અને ૧૫ ફીટ લાંબો છે હવે આપડે એક વધુ રેક્ટન્ગલ બનાવ્યે આ રેક્ટન્ગલ ૧૮ ફીટ લાંબો અને પછી આ લેન્થ આ પ્રમાણે આ આખી લેન્થ તે કઈ આ પ્રમાણે થશે તો આ રેક્ટન્ગલ ની આ વીર્થ કેટલી થાય આપણે જાણીએ છીએ કે આ 8 ફીટ છે અને આ ૨૦ ફીટ છે તેવીજ રીતે આ ૨૬ ફીટ છે આપણે આ આખી વીર્થ ૨૬ ફીટ પ્લસ ૨૦ ફીટ એટલે કે ૪૬ ફીટ પ્લસ આ 8 ફીટ એટલે કે ૫૪ ફીટ થશે એટલે કે આ પોહ્રાય આ વીર્થ ૫૪ ફીટ જેટલી થશે અને પછી આપણી પાસે આ એક જ રેક્ટન્ગલ બાકી રહે જે ૧૫ ફીટ લાંબો અને ૨૫ ફીટ પોહ્રો છે હવે આપણે આ જુદા જુદા રેક્ટન્ગલ નો એરિયા શોધી સક્યે તો અહી આનો એરિયા થશે ૨૦ તાય્મ્સ ૨૦ એટલે કે ૨૦ ગુણ્યા ૨૦ જે આ આખા રેક્ટન્ગલ નો એરિયા થશે પ્લસ આ એટલે કે ૧૫ તાય્મ્સ ૨૬ જે આ રેક્ટન્ગલ નો એરિયા થશે પ્લસ ૧૮ તાય્મ્સ ૫૪ જે આ રેક્ટન્ગલ નો એરિયા થશે આ આખું રેક્ટન્ગલ પ્લસ ૧૫ તાય્મ્સ ૨૫ જે આ રેક્ટન્ગલ નો એરિયા થશે હવે આપણે આનું સાદું રૂપ આપ્યે ૨૦ તાય્મ્સ ૨૦ શું થાય તે બરાબર ૪૦૦ થશે પ્લસ ૧૫ તાય્મ્સ ૨૬ શું થાય આપણે તેનો ગુણાકાર કર્યે ૨૬ તાય્મ્સ ૧૫ એટલે કે ૬ તાય્મ ૧ ૬ ૨ તાય્મ્સ વન ૨ ૬ તાય્મ્સ ૫ ૩૦ ૫*૨ ૧૦ પ્લસ ૩ એટલે કે ૧૩ અને પછી આ બંને નો સરવાળો કર્યે એટલે કે તમને ૩૯૦ મળશે પ્લસ ૩૯૦ હવે આપણે ૧૮ તાય્મ્સ ૫૪ કર્યે એટલે ૫૪ તાય્મ્સ ૧૮ ૫૪ તાય્મ્સ ૧ એટલે કે ૫૪ 8 તાય્મ્સ ૪ ૩૨ 8 ઇન્તું ૫ એટલે કે ૪૦ પ્લસ ૩ એટલે કે ૪૩ હવે આ બંને નો સરવાળો કર્યે ઝિરો પ્લસ ૨ ૨ ૪+૩ ૭ અને ૫+૪ એટલે કે 9 એટલેકે પ્લસ ૯૭૨ હવે વધુ એક ગુણાકાર બાકી રહ્યું ૨૫ તાય્મ્સ ૧૫ આપણે આ ગણતરી મનમાં પણ કરી સક્યે અહી આપની પાસે ૨૬ ઇન્તું ૧૫ છે એટલે કે ૨૫ ઇન્તું ૧૫ બરાબર આ ઓછા ૧૫ થશે ૩૯૦ ઓછા 10 બરાબર ૩૮૦ અને ૩૮૦ ઓછા વધુ ૫ બરાબર ૩૭૫ માટે પ્લસ ૩૭૫ હવે આપણે આ દરેકનો સરવાળો કરીશું એટલે કે ૩૭૫ પ્લસ ૯૭૨ પ્લસ ૩૯૦ પ્લસ ૪૦૦ આપણે આ બધા નો સરવાળો કરીશું એટલે કે ૫ પ્લસ ૨ સેવેન સેવેન પ્લસ સેવેન ૧૪ ૧૪ પ્લસ 9 ૨૩ ૩ ૨ ૨+૩૫ ૫ પ્લસ 9 ૧૪ ૧૪ +૩ ૧૭ ૧૭ + ૪ ૨૧ એટલે કે આપણી પાસે એટલે કે આ ઘર નો એરિયા ૨૧૩૭ ચોરસ ફૂટએટલે ૨૧૩૭ ચોરસ ફીટ જેટલો થશે