If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આપેલ ક્ષેત્રફળ સાથે લંબચોરસની રચના કરવી 1

લીના આપેલ ક્ષેત્રફળ સાથે લંબચોરસ બનાવે છે.   Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં દરેક નાના ચોરસ નું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ આપેલો છે . આમ , દરેક નાના ચોરસ , એક ચોરસ એકમ છે . આ ચોરસ એક ચોરસ એકમ છે .આ ચોરસ એક ચોરસ એકમ છે .વગેરે તેજ રીતે બીજા પણ બધા ચોરસ એક ચોરસ છે . અને આપણે કહ્યું છે કે , 10 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ દોરો . આમ , આ શબ્દ "ક્ષેત્રફળ" ,એ દરસાવે છે કે તે ,આ સ્ક્રેનઉપર કેટલી જગ્યા રોકેશે . આપનો આકાર અહીં લંબચોરસ છે . અને કહ્યું છે કે, લંબચોરસ કે જે 10 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો હોયે તેવો દોરો . આગળ જાણવું તે મુજબ , દરેક ચોરસ એક ચોરસ એકમ છે . અને આપણને એવો લંબચોરસ જોઈએ કે જે , 10 ચોરસ એકમ ક્ષેત્રફર ધરાવે . આપણે ઉપરની તરફ થી લંબચોરસ દોરવાની કોશિશ કરીએ . જ્યાં સુધી આપણે 10 ચોરસ એકમ ન મળે . પરંતુ મુશ્કેલ આ છે કે ,અહીં આપણી પાસે , ઉપરની તરફ ,એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ,અને સાત ચોરસ એકમ છે . માટે આપણે 10 ચોરસ એકમની લાંબી હરોળ બાનવીએ શકીએ નહિ . તે જ મુજબ આપણે ઉભી હરોળ પણ ન બંનવી એશકીએ. કારણકે , આ સ્થિતિમાં , એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ ,અને છ ચોરસ એકમ છે માટે આપણે કોઈ પણ સ્થિતિમાં આ રીતે લંબચોરસ ન દોરી શકીએ . કારણકે આપણે 10 ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો લમ ચોરસ અહીંયા દોરવો છે . આમ ,આ કરવા માટે આપણે 10 ને બે સરખા વિભાજીત ભાગમાં વિભાજીત કરવા પડશે . કે જ્યાં અહીં શુધી આખી હરોળ બંધ બેસે નહિ . આપણા એકમ ચોરસને અમુક સમૂહ માં વિભાજીત કરીશું . 10 ને આપણે વિભાજીત કરીયે પાંચ ના બે સમૂહમાં વિભાજીત અથવા બે ના પાંચ સમૂહ . આ બને માંથી કોઈ પણ એક લઇ શકાય . ચાલો , આપણે લાંબીચોરસ દોરીએ .અને તે આપણે અહીં થી શરૂ કરીયે છીએ અને જોઈયે કે પાચ સુધી તે દોરવાનું છે . આ આપનો લંબચોરસ છે .જેનું ક્ષેત્રફળ 10 ચોરસ એકમ છે . આપણે ગણતરી કરીયે કે કેટલા ચોરસ એકમ થયા તે એક , બે , ત્રણ , ચાર , પાંચ ,પાંચની એક હરોળ . અને પાંચની બીજી એક હરોળ . છ , સાત , આઠ , નવ અને દશ અહીં આપણે જવાબ મળી ગયા . અહીં આ લંબચોરસ માં કે જ્યાં પાંચ ચોરસ એકમની બે હરોળ છે . આપણે આ લંબચોરસ ને અહીં આ બે હરોળમાં પણ દોરી શકીએ છીએ . આપણે આ લંબચોરસ ને અહીં પણ દોરી શકીયે છીએ અહીં પણ દોરી શકીયે છીએ પરંતુ તેનું ક્ષેત્રફળ 10 ચોરસ એકમ થવું જોઈએ આપણે આ લંબચોરસ ને બે ની પાંચ હરોળ માં દોરીએ છીએ જ્યાં બે સમૂહ ની પાંચ હરોળ છે આ આપનો લંબચોરસ છે ચાલો તો તેને તેમાં રહેલા ચોરસ એકમ ની ગણતરી કરી લઈએ ૧,૨ ૨ ની આ એક હરોળ તે જ રીતે ,બીજી પણ હોરોલ છે એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ , સાત , આઠ , નવ , અને દશ . ફરીથી , આ લંબચોરસ 10 ચોરસ એકમ ની જગ્યા રોકે છે . આમ પાંચ ચોરસ એકમની બે હરોળ અથવા બે ચોરસ એકમની પાંચ હરોળ . દ્વારા તમે કોઈ પણ લંબચોરસ અહીં દોરી શકો છો. કે જેનું ક્ષેત્રફર 10 ચોરસ એકમ હોય .