If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિવિધ પૂર્ણાંકના અપૂર્ણાંક

સમસ્યા

એલી અને કાલેબે ઓરડામાં બે દિવાલો પેઇન્ટ કરી, પરંતુ તેઓએ આ કામ પૂરું કર્યું નહીં. દિવાલો સમાન કદની હતી.
એલીએ એક દિવાલનો start fraction, 3, divided by, 4, end fraction ભાગ પેઈન્ટ કર્યો.
કાલેબે બીજી દિવાલનો start fraction, 3, divided by, 4, end fraction ભાગ પેઈન્ટ કર્યો.
કોણે વધારે ભાગ પેઈન્ટ કર્યો?
કોઈ એક જવાબ પસંદ કરો:
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?