If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમ અપૂર્ણાંકના નમૂના

સમસ્યા

નીચે આપેલ લંબચોરસનો 36 ભાગ છાયાંકિતછે.
નીચેનામાંથી કયા લંબચોરસ નો 36 વિસ્તાર છાયાંકિત છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: