આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 3700 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
ગણિતને સમજવા માટે ગુણાકાર અને ભાગાકાર બે ખુબ જ મહત્વની ક્રિયાઓ છે. જો તમે પાણીના 2 કપ, 5 વખત પીઓ તો તમે કેટલું પાણી પીધું? જો તમે એક કેકના 9 ભાગને 3 મિત્રો વચ્ચે વહેંચવા માંગો, તો દરેક મિત્રને કેટલી કેક મળે?