જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ભાગાકારનો પરિચય

ભાગાકારને સમજવા ગોઠવણી અને વ્યવહારિક પ્રશ્નોનો ઉપયોગ કરો.

ભાગાકાર શું છે?

ભાગાકાર આપણને સમાન-કદના જૂથોમાં સંખ્યાબંધ વસ્તુઓને અલગ કરવા દે છે.
ભાગાકારની નિશાની ÷ છે.
ભાગાકાર કરવા માટે, આપણે વસ્તુઓની કુલ સંખ્યાને જાણવાની જરૂર છે. આપણે ક્યાં તો જૂથોની સંખ્યા અથવા દરેક સમૂહમાં વસ્તુઓની સંખ્યા પણ જાણવાની જરૂર છે.

સમાન જૂથો

ચાલો એક ઉદાહરણ જોઈએ:
બિગ પિંક બબલ ગમ કંપની બબલ ફૂંકવાની હરીફાઈ રાખે છે. તેમની પાસે 18 ગમ બોલ્સ 3 લોકો વચ્ચે સમાન વહેંચવા માટે છે.
ભાગાકારનો પ્રશ્ન હંમેશા વસ્તુઓની કુલ સંખ્યા સાથે શરૂ થાય છે.
ગમ બોલ્સની કુલ સંખ્યા 18 છે.
આ ગમ બોલ્સ 3 લોકો વચ્ચે સમાન વિભાજિત કરવામાં આવશે. તેથી સમાન જૂથોની સંખ્યા 3 છે
આ પ્રશ્નમાં, આપણે 18 ગમ બોલ્સને 3 જૂથોમાં વિભાજન કરી રહ્યા છીએ. આપણે તેને અભિવ્યક્તિ 18 ÷ 3 વડે દર્શાવી શકીએ છીએ.

ચાલો એક બીજો પ્રશ્ન જોઈએ.

ધ બીગ પિંક બબલ ગમ કંપની આ સ્પર્ધામાં 16 ગમ બોલ્સનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે.
તેઓ પાસે 4 લોકો બબલ ફુલાવવા માટે છે.
પ્રશ્ન 1A
કુલ
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ગમ બોલ્સ છે જે
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
જૂથોમાં સમાનરૂપે વહેંચાયેલ હશે.

પ્રશ્ન 1B
16 ગમ બોલ્સને 4 સમાન-કદનાં જૂથોમાં વિભાજિત કરવા માટે આપણે કઈ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકીએ?
કોઈ એક જવાબ પસંદ કરો:

ગોઠવણીનો ઉપયોગ કરવો

આપણે ભાગાકાર દર્શાવવા માટે ગોઠવણીનો ઉપયોગ કરી શકીએ છીએ.
એક ગોઠવણી એ સમાન-કદની પંક્તિઓમાં વસ્તુઓની વ્યવસ્થા છે.
18 ગમ બોલ્સ 3 લોકો વચ્ચે સરખા વહેંચવાના છે જેને આ ગોઠવણી વડે દર્શાવી શકાય:
18 ગમ બોલ્સ 3 પંક્તિઓ વચ્ચે સમાન વહેંચાયેલા છે
આ ગોઠવણી 18÷3 બતાવે છે.
જ્યારે આપણે 18 ગમ બોલ્સને 3 જૂથોમાં વિભાજીત કરીએ છીએ, ત્યારે દરેક જૂથમાં કેટલા ગમ બોલ્સ છે?
દરેક પંક્તિમાં બિંદુઓની સંખ્યાને ગણતરી કરીને આપણે ભાગાકારની સમસ્યાનો જવાબ મેળવી શકીએ છીએ.
18÷3=6

મહાવરાનો પ્રશ્ન 2

પ્રશ્ન 2A
આ ગોઠવણી કુલ
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ટપકાં
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
પંક્તિઓમાં સમાન રીતે વિભાજિત થયેલ દર્શાવે છે.

પ્રશ્ન 2B
ગોઠવણીને દર્શાવવા માટે કઈ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 2C
દરેક પંક્તિમાં
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
બિંદુઓ છે.

પ્રશ્ન 2D
28÷7=
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

મહાવરાનો પ્રશ્ન 3

આ ગોઠવણીમાં 35 બિંદુઓ 5 સમાન પંક્તિઓમાં વિભાજિત છે.
પ્રશ્ન 3
35÷5=
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

સમાન વહેંચણી

આપણે હમણાં જ ઉકેલ મેળવ્યો તેવો આ પ્રશ્ન છે . જો કે, આ કિસ્સામાં, આપણે સમાન જૂથોની સંખ્યાના બદલે દરેક જૂથમાં વસ્તુઓની સંખ્યા જાણીએ છીએ.
ચાલો એક ઉદાહરણ જોઈએ:
પિન્ટુની ટટ્ટુ સવારી પાસે 20 ટટ્ટુ છે. આ ટટ્ટુ દરરોજ બાળકોને સવારી કરાવે છે. દિવસના અંતે, ટટ્ટુ તેમના તબેલામાં આરામ કરે છે. દરેક તબેલામાં 4 ટટ્ટુ સમાઈ શકે છે.
આપણી પાસે કુલ 20 ટટ્ટુ છે
આપણે દરેક જૂથમાં સમાન વહેંચણીની સંખ્યા પણ જાણીએ છીએ. દરેક તબેલામાં 4 ટટ્ટુ સમાઈ શકે છે.
અમે ભાગાકારનો ઉપયોગ કરીને જાણી શકીએ છીએ કે પિન્ટુને તેના તમામ ટટ્ટુ માટે કેટલા તબેલાની જરૂર છે.
પ્રશ્ન 4
આપણો ભાગાકારનો પ્રશ્ન કઈ સંખ્યા વડે શરૂ થવો જોઈએ?
કોઈ એક જવાબ પસંદ કરો:

4 સમાન જૂથોમાં વંહેચાયેલ 20 ટટ્ટુ માટે અભિવ્યક્તિ 20 ÷ 4 છે.

ચાલો બીજી સમસ્યા અજમાવીએ

પિન્ટુની ટટ્ટુ સવારી પાસે કુલ 20 ટટ્ટુ છે. તેઓએ મોટા તબેલાનું નિર્માણ કર્યું. દરેક તબેલામાં હવે 10 ટટ્ટુ સમાઈ શકે છે.
પ્રશ્ન 5A
કુલ
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ટટ્ટુ છે. આ ટટ્ટુને દરેક સમૂહમાં
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ટટ્ટુ સાથે સમાન-કદના જૂથોમાં વિભાજિત કરવામાં આવશે.

પ્રશ્ન 5B
કુલ 20 ટટ્ટુને દરેક જૂથમાં 10 ટટ્ટુ રહે તે રીતે સમાન કદના જૂથોમાં વિભાજિત થાય તે દર્શાવા માટે કયું પદ આપણે વાપરી શકીએ?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 5C
કુલ 20 ટટ્ટુને દરેક જૂથમાં 10 ટટ્ટુ રહે તે રીતે સમાન કદના જૂથોમાં વિભાજિત થાય તે દર્શાવા માટે કયું ચિત્ર આપણે વાપરી શકીએ?
કોઈ એક જવાબ પસંદ કરો:

પ્રશ્ન 5D
20÷10=
 • તમારો જવાબ હોવો જોઈએ
 • એક પૂર્ણાંક, જેમ કે 6
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
 • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
 • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
 • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

ભાગાકાર અને ગુણાકારને જોડવા

ગોઠવણીમાં કુલ 30 બિંદુઓ છે.બિંદુઓને દરેક હરોળમાં 5 બિંદુઓ રહે તે રીતે 6 સમાન હરોળમાં વિભાજિત કરવામાં આવે છે
સમીકરણ 30 ÷ 6=5 ગોઠવણી દર્શાવે છે.
આપણે કહી શકીએ કે દરેક હરોળમાં 5 બિંદુઓ સાથે 6 બિંદુઓની હરોળથી ગોઠવણી કરી શકાય.
સમીકરણ 6 × 5 = 30 પણ ગોઠવણી દર્શાવે છે.
બન્ને સમીકરણોમાં, બિંદુઓની કુલ સંખ્યા 30 છે, સમાન-કદના જૂથોની સંખ્યા 6 છે, અને દરેક જૂથમાં બિંદુઓની સંખ્યા 5 છે.

ચાલો બીજું એક અજમાવીએ.

પ્રશ્ન 6
કયા સમીકરણો નીચે આપેલી ગોઠવણી દર્શાવે છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: