If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકાર માટે ક્રમના ગુણધર્મની સમીક્ષા

ગુણાકાર માટે ક્રમના ગુણધર્મની પાયાની સમજની સમીક્ષા કરો અને અમુક પ્રશ્નનો મહાવરો કરવાનો પ્રયત્ન કરો.

ક્રમનો ગુણધર્મ શું છે?

ક્રમનો ગુણધર્મ એવો ગણિતનો નિયમ છે જે કહે છે કે જે ક્રમમાં આપણે સંખ્યાનો ગુણાકાર કરીએ તેનાથી જવાબ બદલાશે નહિ.
ઉદાહરણ:
8×2=16
2×8=16
તેથી, 8×2=2×8.
આ ક્રમના ગુણધર્મ વિશે વધુ જાણવા માંગો છો? તપાસો આ વિડિઓ.
ક્રમનો ગુણધર્મ કઈ રીતે મદદરૂપ છે એ જાણવા માંગો છો? તપાસો આ લેખ.

મહાવરો

પ્રશ્ન 1
સમીકરણ પૂર્ણ કરો.
4×3 = 
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
×4

આના જેવા વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? તપાસો આ મહાવરો.