If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ભાગાકાર ને ગુણાકારના વ્યવહારુ કોયડાઓને એકબીજા સાથે જોડો

સમસ્યા

રિયાના બેડરૂમમાં બુકકેસ પર 45 પુસ્તકો છે. બુકકેસ પરના દરેક શેલ્ફમાં 9 પુસ્તકો છે.
કયા સમીકરણ આપણને બુકકેસ પર કેટલી છાજલીઓ છે તે શોધવામાં મદદ કરશે?
જવાબ 2 પસંદ કરો: