If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ભાગાકારના વ્યવહારુ કોયડાઓ

સલ ભાગકારના વ્યવહારુ કોયડાઓ ઉકેલવા ચિત્ર અને ગુણાકારની સમજનો ઉપયોગ કરે છે.   સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

૩૧૪ એ મેક એક બન્યું કે ખાન એકેડેમી નું નવું હેટપાટર છે તેમાં ૨૦૦ બારીઓ અને સાત માળ છે તેની પાર્કિંગ ની જગ્યા માં નેવું કાર સમાઈ શકે છે તે મકાન ની ઉંચાઈ ૬૩ ફિટ છે તો દરેક માળ ની ઉંચાઈ કેટલી હશે હું ઈચ્છીશ કે વિડિઓ અટકાવો અને જાતે શોધવા નો પ્રયત્ન કરો ચાલો આપણે ઉકેલ શોધવા નો પ્રયત્ન કરીએ અહીં પુછુયુ છે કે દરેક માળ ની ઉંચાઈ કેટલી હશે તો આપણને કઈ કઈ માહિતી ની જરૂરત છે જુઓ સરનામાં ની જરૂરિયાત નથી કેટલી બારીઓ છે તેની પણ જરૂર નથી આ માળ ની સંખ્યા જરૂરી છે કારણ કે તે કુલ કેટલા ફિટ છે અથવા તો મકાન ની કુલ ઉંચાઈ જણાવે છે જેમકે અહીં કહ્યું છે કે મકાન ની ઉંચાઈ ૬૩ ફિટ છે આ મકાન ૬૩ ફિટ ઉંચુ છે અને તેમાં સાત માળ છે સાત માળ તો આ એક માળ, બે ,ત્રણ,ચાર,પાંચ,છ,સાત આમ આ સાત માળ છે જો આપણે ૬૩ ને સાત વડે ભાગીએ તો આપણ ને દરેક માળ ની ઉંચાઈ મળે ચાલો તેમ કરીએ ૬૩ ફિટ ભાગ્યા સાત માળ આ દરેક માળ ની ઉંચાઈ દર્શાવે છે તેને બરાબર આ પ્રશ્ર્ન નાત ચિન્હ હવે ૬૩ ભાગ્યા સાત બરાબર પ્રશ્ર્ન નાત ચિન્હ અન્ય રીતે કહીએ તો સાત વખત પ્રશ્ન નાત ચિન્હ બરાબર ૬૩ અહીં લખું છુ આ દર્શાવવાની આ એક રીત છે ૬૩ બરાબર સાત ગુણ્યાં પ્રશ્ર્નનાત ચિન્હ આમ આપણે શોધી શકીએ કે ૬૩ મેળવવા સાત સાથે સો નું ગુણાકાર કરવો પડે પછી ૬૩ ભાગ્યા સાત શું છે તે જાણી શકાય અને તે જાણવા માટે હું સાત સાત સાત નો સરવાળો કરીશ તો સાત શરૂ કરીએ તો સાત સાત ગુણ્યાં એક બરાબર સાત અહીં લખું છુ સાત ગુણ્યાં એક બરાબર સાત ,સાત ગુણ્યાં બે બરાબર ૧૪ ,સાત ગુણ્યાં ત્રણ બરાબર ૨૧, સાત ગુણ્યાં ચાર બરાબર ૨૮ ધ્યાન આપો હું દરેક વખતે સાત ઉમેરું છુ સાત ગુણ્યાં પાંચ બરાબર ૩૫ ,સાત ગુણ્યાં છ બરાબર ૪૨ ,સાત ગુણ્યાં સાત બરાબર ૪૯ ,સાત ગુણ્યાં આઠ બરાબર ૫૬,સાત ઉમેરીએ સાત ગુણ્યાં નવ બરાબર ૬૩ તો સાત ગુણ્યાં નવ બરાબર ૬૩ છે આમ આ પ્રશ્ર્નનાત ચિન્હ બરાબર નવ થશે આ પ્રશ્ર્નનાત ચિન્હ બરાબર નવ તો આપણે અહીં લખી શકીએ આપણે આજ રંગ નું ઉપયોગ કરીએ ૬૩ ભાગ્યા સાત બરાબર નવ આગળ વિચારીએ આપણે ૬૩ ફિટ લીધા અને સાત એક સરખા માળ માં તેને વહેંચી લીધા જે દરેક માળ ની સરેરાશ ઉંચાઈ નવ હશે ખ્યાલ આવ્યો તો આ દરેક માળ ની સરેરાશ ઉંચાઈ નવ ફિટ છે જુઓ આ સાત છે તો પ્રથમ માળ નવ ફિટ નો હશે તો બીજા માળ ની ઉપર અહીં પહોંચે તો અઠ્ઠાર ફિટ અહીં ત્રીજા માળ ની ઉપર પહોંચીએ હું નવ ઉમેરી રહું છુ તે ત્રીજો માળ ૨૭ ફિટ હશે ,૪ માળ ની ઉપર પહોંચીએ તો ૩૬ ફિટ ,પાંચમા માળ ની ઉપર પહોંચતા ૪૫ ફિટ , અહીં છઠ્ઠા માળ ની ઉપર પહોંચતા ૫૪ ફિટ અને આ સાતમો માળ મકાન નો સૌથી ઉપર નો ભાગ છે તે ૬૩ ફિટ હશે આમ આ દરેક એક માળ ની ઉંચાઈ નવ ફિટ હશે આપણે દરેક માળ સાથે નવ ઉમેર્યા ને જો સાત માળ હોય તો ૬૩ ફિટ થાય આમ આ અર્થ પૂર્ણ છે દરેક માળ ની ઉંચાઈ નવ ફિટ હશે