જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ભાગાકાર ને ગુણાકાર સાથે જોડવા

સલ ગુણાકાર અને ભાગાકારના કોયડાઓ વચ્ચેના સંબંધ વિષે વાત કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પચાસ ભાગ્યા પાંચ બરાબર ખાલી જગ્યા છે તો આને તમે ગુણાકાર ના કોયડા કેવી રીતે વિચારશો જુઓ આ ખાલી જગ્યા જે પણ હોય તે જો તમે પાંચ થી ગુણાકાર કરો છો તો તમને પચાસ મળે એક રીતે વિચારી શકાય શું ગુણ્યાં પાંચ બરાબર પચાસ જુઓ દસ ગુણ્યાં પાંચ બરાબર પચાસ દસ ગુણ્યાં પાંચ બરાબર પચાસ છે આથી પચાસ ભાગ્યા પાંચ બરાબર દસ થશે તમને આ બન્ને વચ્ચે સબન્દ જોઈ શકો જો પચાસ ભાગ્યા પાંચ બરાબર દસ તો દસ ગુણ્યાં પચ બરાબર પચાસ તમે આને અન્ય રીતે પણ વિચારી શકો પચાસ ભાગ્યા દસ શું થશે પચાસ ભાગ્યા દસ બરાબર પાંચ તે કેવી રીતે ખબર પડે જો પાંચ ગુણ્યાં દસ બરાબર પચાસ પાંચ ગુણ્યાં દસ બરાબર પચાસ કોઈ કહે કે ખાલી જગ્યા ભાગ્યા બે બરાબર નવ તો ખાલી જગ્યા કેવી રીતે શોધશો કોઈક સંખ્યા ભાગ્યા બે બરાબર નવ જુઓ એક રીતે વિચારીએ તો આપણે તે હમણાંજ જોયું જો પચાસ ભાગ્યા બરાબર દસ તમે કહી શકો દસ ગુણ્યાં પાંચ બરાબર પચાસ એવી જ રીતે અહીં નવ ગુણ્યાં બે નવ ગુણ્યાં બે બરાબર ખાલી જગ્યા થશે આપણે જાણીએ છીએ નવ ગુણ્યાં બે બરાબર અઠ્ઠાર છે આથી આ પણ અઠ્ઠાર હશે અઠ્ઠાર ભાગ્યા બે નવ અને આ દર્શાવે છે અઠ્ઠાર બે અને નવ ની સંખ્યા એક બીજા સાથે કેવી રીતે સંબંદ ધરાવે છે બે નવ બરાબર અઠ્ઠાર અથવા નવ બે બરાબર અઠ્ઠાર અથવા અઠ્ઠાર ને બે સમૂહ માં વહેંચીએ તો બન્ને સમૂહ માં નવ હશે અથવા જો બે નો સમૂહ બનાવીએ તમને નવ સમૂહ મળશે કોઈ પણ રીતે જોઈએ અઠ્ઠાર ભાગ્યા બે બરાબર નવ નવ ગુણ્યાં બે બરાબર અઠ્ઠાર આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ કોઈ પૂછે કે બાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર ત્રણ છે બાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર ત્રણ છે તો ખાલી જગ્યા શું છે એક રીતે વિચારીએ તો ત્રણ ગુણ્યાં ખાલી જગ્યા ત્રણ ગુણ્યાં ખાલી જગ્યા આ અજ્ઞાત સંખ્યા બરાબર બાર થશે અને ત્રણ ગુણ્યાં શું બરાબર બાર જુઓ ત્રણ ગુણ્યાં ચાર બરાબર બાર આમ આ અજ્ઞાત સંખ્યા ચાર છે આમ બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ