If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:06

ગુણાકારના વ્યવહારિક પ્રશ્નો: પાર્કિંગ લોટ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કરીયાણાની દુકાન 9 વાગ્યે ખુલે છે તેના પાર્કિંગની જગ્યામાં 6 હરોળ છે દરેક હરોળમાં 7 કાર સમાઈ શકે દરેક કારને 4 પૈડા હોય છે તો તે પાર્કિંગની જગ્યામાં કેટલી કાર સમય શકે અને હું ઈચ્છીશ કે વિડીયો અટકાવીને જાતે વિચારી જુઓ ચાલો આ ફરીથી વાંચીએ કરીયાણાની દુકાન 9 વાગ્યે ખુલે છે જુઓ તે બહુ મહત્વનું નથી આપણે એમ વિચારી રહ્યા છીએ કે પાર્કિંગની જગ્યામાં કેટલી કાર સમય શકે આથી આ મહત્વનું નથી અહીં એવું પણ નથી પૂછ્યું કે પાર્કિંગની જગ્યામાં કેટલા પૈડા સમાઈ શકે આથી તેના પર પણ ધ્યાન નહી આપીએ આપણે એ ધ્યાન માં રાખવાનું છે કે કેટલી હરોળ છે અને દરેક હરોળમાં કેટલી કર સમાઈ શકે જુઓ અહીં 6 હરોળ છે અને દરેક હરોળમાં 7 કાર સમાઈ શકે છે આપણને 7 ના 6 સમૂહ મળશે અથવા એમ કહી શકાય 6 ગુણ્યા 7 કાર પાર્કિંગ માં સમાઈ શકે તેને બરાબર શું થશે આ 6 વખત 7 નો સરવાળો છે આને બરાબર 1 2 3 4 5 અને 6 સાત હવે આ બધાનો સરવાળો 7 + 7 બરાબર 14 ,21,28,35,42 6 ગુણ્યા 7 બરાબર 42 આમ 42 કર પાર્કિંગની જગ્યામાં સમાઈ શકે ખ્યાલ આવ્યો હું તમને અહીં એક રેખાકૃતિ બતાવું છું અહીં 6 હરોળ છે આ પ્રથમ આ બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠી દરેક હરોળમાં 7 કાર સમાઈ શકે છે તમે અહીં જોઈ શકો છો 1 2 3 4 5 6 7 કેટલી કાર છે 7 14 28 35 42 કુલ 42 કાર છે 7 ની 6 હરોળ