If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2-સ્ટેપના અંદાજીત વ્યવહારુ કોયડાઓ

સમસ્યા

સોમવારે, કુણાલે 41 ચેરી ખરીદી. મંગળવારે, કુણાલે 19 ચેરી ખાધી. હવે , તે બાકીની ચેરીને દરેક બેગમાં 4 ચેરી આવે તે રીતે વિભાજીત કરેછે.
કુણાલ 4 ચેરી ની કેટલી બેગ બનાવી શકે તેનો અંદાજ લગાવ .
કોઈ એક જવાબ પસંદ કરો: