If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2-પદ ધરાવતો અંદાજનો પ્રશ્ન- લખોટી

સલ 2-પદ ધરાવતો અંદાજનો પ્રશ્ન ઉકેલે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

રાજ પાસે તેના સંગ્રહમાં 198 લખોટીઓ છે તે બીજી 44 ખરીદે છે 1 વર્ષ પછી તે વિચારે છે કે તેની પાસે પુરતી લખોટીઓ છે અને તે બને તેટલા સરખે ભાગે આ બધીજ લખોટીઓ તેના ગણિત ના વર્ગના 31 વિદ્યાર્થીઓમાં વેહેચવાનું નક્કી કરે છે તો તે તેના દરેક કલાસમેટ ને અંદાજે કેટલી લખોટીઓ મળી હશે આપણને અહી ચોક્કસ જવાબ મેળવવાની જરૂર નથી જો તેઓ લગભગ કહે અથવા અંદાજે તેના દરેક કલાસમેટ ના ભાગે કેટલી લખોટીઓ આવશે તે વિષે પૂછે તો આપને આ સંખ્યાઓ ને ફેરવી શકીએ કે જેથી આપણે ગણતરી સરળ બને તો આપને હવે તે કરીએ આપને 198 થી સરુઆત કરીએ આપણે તેને નજીક ના દશક માં ફેરવીએ જો આપણે તેને નજીક ના દશક માં ફેરવવા માંગતા હોઈએ તો આપણે તેના એકમ ના સ્થાન પર ધ્યાન આપવું પડે એકમના સ્થાન પર 8 છે જો તમારી પાસે એકમ નો અંક 5 અથવા 5 કરતા મોટો હોઈ તો તમારે તેને ઉપર ની તરફ નજીક ના દશક માં ફેરવવું પડે માટે 198ને ઉપરની તરફ નજીક ના દશક માં ફેરવતા 200 મળે અને તે નજીક ના 100 પણ થશે માટે અહી આ અંદાજે 200 થશે અહી આ ચિન્હ એ બરાબર ના ચિન્હ જેવુજ છે તેનો અર્થ આશરે સરખું અથવા અંદાજીત સરખું થશે આમ તેને અહી થી સરુઆત કરી તે બીજી 44 લાખોતીયો ખરીદે છે જો આપણે તેને નજીક ના દશક માં ફેરવવું હોઈ તો આપણે તેના એકમ ના અંક ને ધ્યાન માં લેવું પડે અને એકમ નો અંક 5 કરતા ઓછો છે માટે આપણે 44 ની નીચેની તરફ નજીકના દશક માં ફેરવી શકીએ અને તે 40 થશે જો આપણે નીચેની તરફ નજીક ના દશક માં ફેરવીએ તો આપણને અહી 240 મળે હવે વેહ્ચી ની પેહલા તેની પાસે કુલ લખોટીઓ કેટલી હતી આપણે અહી 2 અંદાજિત પરિણામો લીધા અને ત્યારબાદ તે બંનેને ઉમેરિયા 200 વત્તા 40 એટલે કે અંદાજીત 240 લખોટીઓ આમ વેહ્ચી ની પેહલા તેની પાસે 240 લખોટીઓ હતી હવે તે કેટલા વિદ્યાર્થીઓ માં વેહ્ચની કરવાનો છે અહી તે કુલ 31 વિદ્યાર્થીઓ માં વેહ્ચ્ની કરવાનો છે ફરીથી આપણે 31 ને તેની નજીક ની સંખ્યા માં ફેરવી સુ જો તેને નજીક ના દશક માં ફેરાવવો હોઈ તો આપણે તેના એકમ ના સ્થાનને જોવો પડે તેના એકમ ના સ્થાન 1 છે જે 5 કરતા નાનો છે માટે આપણે તેની નીચેની તરફ નજીક ની દશક ની સંખ્યા લઈશું અને 31 થી નાની નજીક ની દશક ની સંખ્યા 30 છે હવે જો તેની પાસે અંદાજીત 240 લખોટીઓ હોઈ અને તેને અંદાજીત 30 વ્યક્તિઓ માં વેહ્ચવાની હોઈ તો દરેક ના ભાગે કેટલી લખોટીઓ આવે દરેક ના ભાગે 240 ભાગ્ય 30 લખોટીઓ આવી ફરી એક વખત આ ફક્ત અંદાજીત પરિણામ છે અંદાજે 240 લખોટીઓ ભાગ્ય 30 વ્યક્તિઓ અને 240 ભાગ્ય 30 શું થાય આપણે જો તેને દરેક ના ભાગે આવતી લખોટીઓ ની સંખ્યા લઈએ તો આપણે તેને m નામ આપી શકીએ m એટલે માર્વાલ્સ m એટલે દરેક વિદ્યાર્થી ને ભાગે આવતી લખોટીઓ હવે તેને બીજી રીતે પણ લખી સકાય m ગુણ્યા 30 બરાબર 240 અથવા 240 બરાબર m ગુણ્યા 30 જ્યાં આપણે m ને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે m એ દરેક વિદ્યાર્થી ના ભાગે આવતી અંદાજીત લખોટીઓ છે અને તેનો ઉકેલ મેળવવાની ઘણી બધી રીતો છે જો આપણે 30 ના ગુણાંક લઈએ તો તે 30 60 90 થશે તે 3 ના ગુણાંક ને ખુંજ મારતું આવે છે આપણી પાસે અહી અંતમાં ૦ છે 3 ના ગુણાંક એ દશક ના સ્થાને છે અને એકમ ના સ્થાને ૦ છે 120 કે જ્યાં 12 સાથે ૦ છે 150 180 210 240 તો તે 30 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 થશે માટે આપણે કહી શકીએ કે 240 બરાબર 30 ગુણ્યા 8 એટલે કે 8 ગુણ્યા ૩૦ અથવા બીજી રીતે કેહવું હોઈ તો તેના દરેક મિત્ર ના ભાગે અંદાજે 8 લાખોતીયો આવશે માટે અહી m બરાબર 8 થશે તેના દરેક કલાસમેટ ના ભાગે અંદાજે 8 લાખોતીયો આવશે ફરીથી આ ચોક્કસ જવાબ નથી જો તમારે અન કરતા થોડું વધુ ચોક્કસ જવાબ મેળવવો હોઈ તો આ 198 અને 44 ને નજીક ની સંખ્યા માં કરતા આ બંનેનો સરવાળો કરવો જોઈએ આ બંનેનો સરવાળો કરતા 8 વત્તા 4 બરાબર 12 1 વત્તા 9 વત્તા 4 એટલે કે 14 અને 1 વત્તા 1 એ 2 થશે માટે તેની પાસે બરાબર 242 લાખીતીઓ હતી જે 240 ની ખુબજ નજીક છે આમ 240 એ સારો અંદાજ હતો અને ત્યારબાદ જો તમે તેને ભાગાકાર 31 સાથે કરો તો ઘણી મુશ્કેલીઓ પડે આપને તેને અંદાજીત 30 તરીકે લયને ભાગાકાર કર્યો અને જવાબ મેળવ્યો બીજી તરફ જોઈએ તો 24 ભાગ્ય 3 બરાબર 8 થશે અને 240 ભાગ્ય 30 પણ 8 થશે કોઈક સંખ્યાને 10 ઘણી કરીને ભાગાકાર કરો તો તમને સમાન જવાબ મળે તેથી અંતમાં એના દરેક કલાસમેટના ભાગે 8 લખોટીઓ આવશે