મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 5
Lesson 1: નજીકની સંખ્યામાં ફેરવવુંનજીકના 10 અને 100 માં ફેરવવું
4-અંકની સંખ્યાને નજીકના દસ અને સોમાં ફેરવવાનું શીખીએ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી પાસે 4 સંખ્યા છે આપણે આ બધી સંખ્યાઓને નજીકના દર્શક અને નજીકના 100 માં ફેરવીએ હું તમને તે જાતેજ કરવા માટે કહું છુ આપણે અહીં 2 કોલમ બનાવીએ પ્રથમ કોલમ નજીક ના દર્શક માટે નજીક ના દર્શક અને બીજી કોલમ નજીકના 100 માટે નજીક ના 100 154 થી શરૂઆત કરીએ 154 ની ઉપ્પર 10 નો ગુણાંક શુ છે તે 160 છે અને 154 ની નીચે 10 નો ગુણાંક 150 છે આપણે તેને નજીકની મોટી સંખ્યા 160 અથવા નજીકની નાની સંખ્યા 150 માં ફેરવી શકીએ આપણે નજીકના દર્શક માં તેને ફેરવી રહીઆ છીએ તો તેના એકમ સ્થાનને જોયે જેને આપણે ફેરવી રહીઆ છે તેની જમણી બાજુનું એક સ્થાન એકમ સ્થાને આપણી પાસે 4 છે 4 એ 5 ની નીચે છે માટે તેને 150 માં ફેરવીએ હવે સમાન સંખ્યા માટે નજીકના 100 વિષે વિચારીએ 154 ની ઉપર 100 નો ગુણાંક કયો છે 160 એ 100 નો ગુણાંક નથી 154 ની ઉપર 100 નો ગુણાંક 200 છે અને 154 ની નીચે 100 નો ગુણાંક શુ છે તે 100 છે જો આપણે તેને નજીકના 100 માં ફેરવવા માંગતા હોઈએ તો આપણે 100 ના સ્થાન પર જોયે તેની જમણી બાજુનું એક સ્થાન એટલે આ દર્શક નું સ્થાન થશે જો તે 5 કે તેથી વધુ હોઈ તો આપણે નજીકની મોટી સંખ્યા માં ફેરવીએ અને જો તે 5 કરતા નાનું હોઈ તો તેને આપણે નજીક ની નાની સંખ્યા માં ફેરવીએ તો આ સ્પષ્ટ રીતે 5 કે તેથી વધુ છે તો આપણે તેને નજીક ની મોટી સંખ્યા માં ફેરવીએ આ ખરેખર રસપ્રદ છે જયારે આપણે નજીક ના દર્શક માં ફેરવ્યુ તો આપણી પાસે એકમ સ્થાને 4 હતું માટે આપણે તેને નજીક ની નાની સંખ્યા માં ફેરવવું પરંતુ જયારે આપણે નજીક ના 100 માં ફેરવીએ તો આપણી પાસે દર્શક ના સ્થાને 5 છે માટે આપણે તેને નજીક ની મોટી સંખ્યા માં ફેરવીએ તેમાના થોડા વધુ ઉદાહરણો જોઈએ એટલે કે 4674 તેની ઉપર 10 નો ગુણાંક 4680 છે અને તેની નીચે 10 નો ગુણાંક 4670 યાદ રાખો કે આપણે ફક્ત 10 ના ગુણાંક ને ધ્યાન માં લય રહીઆ છીએ તો આપણે નજીકની નાની સંખ્યા માં ફેરવીએ કે નજીકની મોટી સંખ્યા માં આપણે અહીં દર્શક ના સ્થાનને નજીક ની સંખ્યા માં ફેરવવાનું વિચારી રહીઆ છે તો તે 8 અથવા 7 હોઈ શકે તે શોધવા આપણે એકમ ના સ્થાનને જોઈએ જો તે 5 કે તેના કરતા વધુ હોઈ તો આપણે નજીકની મોટી સંખ્યા માં ફેરવીએ અને જોતે 5 કરતા નાનું હોઈ તો તેને નજીક ની નાની સંખ્યા માં ફેરવીએ ફરીથી તે 5 કરતા નાનું છે એટલે કે તેની નાની સંખ્યા 4670 માં ફેરવીએ હવે સમાન સંખ્યા ને નજીકના 100 માં ફેરવીએ તો તેની નીચે 100 નો ગુણાંક કયો છે તે 4600 છે અને તેની ઉપર 100 નો ગુણાંક કયો છે તે 4700 છે જો આપણે નજીકના 100 માં ફેરવવા માંગીએ તો આપણે દર્શક ના સ્થાનને જોઈએ અહીં દર્શક નું સ્થાન એ 5 કે તેથી વધારે છે માટે આપણે તેને નજીકની મોટી સંખ્યા 4700 માં ફેરવીસુ હવે 9995 લઈએ તેની નીચે 10 નો ગુણાંક શુ છે તે 9990 છે અને તેની ઉપ્પર 10 નો ગુણાંક શુ છે જો તમે તેમાં 10 નો વધારો કરો તો તમને 10 હજાર મળે તમે કહેશો કે આ 10 નો ગુણાંક નથી આ 1000 નો ગુણાંક છે અથવા તો 10 હજાર નો ગુણાંક છે પરંતુ અહીં તે 10 નો ગુણાંક છે તમારે 10 હજાર મેળવવા થોડું ઉમેદવું પડે અથવા તેની નીચે 10 નો ગુણાંક 9990 છે તેમાં 10 વધારીએ તો તમને 10 હજાર મળે માટે આપણે તેને કયી રીતે ફેરવી શકીએ જો આપણે તેને નજીકના દર્શક માં ફેરવવા માંગતા હોઈએ તો આપણે તેને એકમ સ્થાનને જોયે તે 5 કે તેથી વધુ છે તેથી આપણે તેને નજીકની મોટી સંખ્યા 10 હજાર માં ફેરવીએ હવે તેને નજીક ના 100 માં ફેરવીએ 9995 આની નીચે 100 નો ગુણાંક શુ છે તે 9900 છે અને તેની ઉપ્પર 100 નો ગુણાંક શુ છે ફરીથી તમને અહીં 10 હજાર મળશે આપણે નજીક ની નાની સંખ્યા માં ફેરરવવું કે મોટી સંખ્યા માં ફેરવવું એ કયી રીતે નક્કી કરી શકાય આપણે હવે એકમ સ્થાનને જોઇશુ આપણે તેને નજીક ના 100 માં ફેરવવાનું વિચારી રહીઆ છે માટે આપણે એક સ્થાન જમણી બાજુ દર્શક નુંસથાન જોઇશુ જો તે 5 કે તેથી વધુ હોઈ તો નજીકની મોટી સંખ્યા માં ફેરવીસુ અને જો તે 5 થી નાનું હોઈ તો નજીક ની નાની સંખ્યા માં ફેરવીસુ તે 5 કે તેથી વધુ છે ફરીથી આપણે તેને નજીકની મોટી સંખ્યા 10 હજાર માં ફેરવીસુ હવે આપણી પાસે વધુ એક ઉદાહરણ 8346 છે તેની નીચે 10 નો ગુણાંક 8340 છે અને તેની ઉપર 10 નો ગુણાંક 8350 છે આપણે તેને નજીક ના દર્શક માં ફેરવવા માંગતા હોઈએ તો આપણે તેના એકમ સ્થાનને જોઈએ એકમ સ્થાને 5 કે તેથી વધુ અંક છે તો તેને નજીકની મોટી સંખ્યા 8350 માં ફેરવીએ હવે તેને અજીકના 100 માં ફેરવીએ 8346 ની ઉપ્પર 100 નો ગુણાંક 8400 છે અને તેની નીચે 100 નો ગુણાંક 8300 છે નોંધો કે આપણે તેને નજીકના 100 માં ફેરવી રહીઆ છીએ જો તેને નજીક ની મોટી સંખ્યા માં ફેરવીએ તો 100 ના સ્થાને 4 થશે અને જો તેને નજીકની નાની સંખ્યા માં ફેરવીએ તો 100 ના સ્થાનને 3 છે પરંતુ તેની પાછળ 0 છે જો આપણે તેને નજીકના 100 માં ફેરવવા માંગતા હોઈ તો તેના દર્શક ના સ્થાન ને જોઈએ દર્શક ના સ્થાને 5 કે તેથી ઓછું અંક છે તો તેને નજીકની નાની સંખ્યા 8300 માં ફેરવીએ ફરીથી જો નજીકના દર્શક માં ફેરવીએ તો તે 8350 છે જયારે નજીકના 100 માં ફેરવીએ તો તે 8300 થશે