If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

નજીકના 100 માં ફેરવવું

3-અંકની સંખ્યાને નજીકના સોમાં ફેરવવા સંખ્યારેખાનો ઉપયોગ કરવાનું શીખીએ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી 152 137 245 અને 354 ને નજીક ના 100 માં ફેરવવાનું કેહવામાં આવ્યું છે અથવા આ કેહવાની બીજી રીત આ સંખ્યા ઓ ને નજીક ના 100 ના ગુણકમાં ફેરવો તેમના વિષે એક પછી એક વિચારીએ સવ પ્રથમ અહી સંખ્યા રેખા દોરીએ આ પ્રમાણે અહી 100 ના ચડતા ક્રમ માં લખેલ છે 100 200 300 400 આ બધાજ 100 ના ગુણક છે હું હજુ આગળ જઈ શકું હું 500 600 અને તેની આગળ પણ જઈ શકું હે 152 થી શરૂઆત કરીએ 152 અહી ક્યાં આવશે? આ અર્ધે 150 છે 152 તની જમણી બાજુ એ આવશે 152 અહી છે તો અહી 2 વિકલ્પો કયા છે 152 ની ઉપર 100 નો ગુણક 200 છે અને 152 ની નીચે 100 નો ગુણક 100 છે આપણે નજીક ની મોહતી સંખ્યા 200 માં ફેરવીએ કે નજીક ની નાહની સંખ્યા 100 માં જો આપણે નજીક ના 100 માં ફેરવીએ તો તેની જમણી બાજુ એ આવેલા એક સ્થાન ને જોઈએ તે કયા સો ની નજીક છે તે નક્કી કરવા દશક ના સ્થાન ને જોઈએ આ સમાન નિયમ જ થશે જયારે આપણે તેને નજીક ને દશક માં અથવા કોઈ પણ સંખ્યા ની નજીક ફેરવીએ આપણે તેની જમણી બાજુ ના સ્થાન ને જોઈએ આ કિસ્સા માં દશક ના સ્થાન ને જોઈએ જો તે 5 કે તેથી વધુ હોઈ તો આપણે તેને નજીક ની મોહતી સંખ્યા માં ફેરવીએ અહી આ અંક 5 કે તેથી મોહતો છે માટે આપણે તેને નજીકની સંખ્યા 200 માં ફેરવીએ 200. 152 એ 200 થી થોરું નજીક છે તે 100 કરતા 200 થી 48 જેટલું દુર છે અને તે 100 થી 52 જેટલું દુર છે તેનો અર્થ નજીક ના મોહતા 100 ના ગુણક તરફ જઈએ હવે 137 વિષે વિચારીએ હું તમને જાતે જ આ બાકી ની સંખ્યા ઓ ને નજીક ના 100 માં ફેરવવા માટે પ્રોત્સાહિત કરું છું 137 અહી ક્યાંક આવશે 137 અહી આવશે આપની પાસે 2 શક્યતા ઓ છે આપણે નજીક ની નાહની સંખ્યા 100 પર જઈએ 137 ની નીચે 100 નો ગુણક 100 છે અથવા આપણે નજીક ની મોહતી સંખ્યા 200 સુધી જઈ શકીએ તેને જોતાજ એવું લાગે છે કે તે 100 ની નજીક છે અથવા આપણે તે નિયમ લગાવી શકીએ જો આપણે નજીક ના 100 માં ફેરવવું હોઈ તો તેની જમણી બાજુ ના દશક ના સ્થાન ને જોઈએ જમણી બાજુ એ આવેલા દશક ના સ્થાન ને જોઈએ જો તે 5 કે તેથી વધુ હોઈ તો નજીક ની મોહતી સંખ્યા માં ફેરવો અને જો તે 5 કે તેથી ઓછુ હોઈ તો નજીક ની નાહની સંખ્યા માં ફેરવો આ કિસ્સા માં તે 100 થશે હવે આપણે તે સમાન બાબત 245 સાથે કરીએ 245 ક્યાં આવશે તે જોઈએ 250 અહી છે એટલે 245 અહી આવશે 245 હવે તે નિયમ લાગુ પાડીએ જો નજીક ના 100 માં ફેરવવા માંગીએ તો આપણે તેના દશક ને જોઈએ આપણે એકમ સ્થાન ને અવ ગણી શકીએ જો દશક ના સ્થાને 5 કે તેથી મોહતો અંક હોઈ તો તેને નજીક ની મોહતી સંખ્યા માં ફેરવીએ અને જો તે 5 થી ઓછુ હોઈ તો તેને નજીક ની નાહની સંખ્યા માં ફેરવીએ અહી સ્પષ્ટ રીતે આપણે તેને નજીક ની નાહની સંખ્યા માં ફેરવીશું તેથી આપણે 245 થી નીચે 100 ના ગુણક પર જઈશું અને તે સ્પષ્ટ રીતે 200 છે આપની પાસે 2 વિકલ્પો હતા જો આપણે નજીક ની મોહતી સંખ્યા માં ફેરવ્યું હોટ તો તે 300 થાત અને નજીક ની નાહની સંખ્યા માં ફેરવ્યું એટલે કે તે 200 થશે તે 200 ની નજીક છે આપણે નિયમ થી ચકાસીએ અહી દશક ના સ્થાને આપની પાસે 40 છે દશક 4 છે આપણે તેને નજીક ની નાહની સંખ્યા માં ફેરવીએ હવે આપણે 354 વિષે વિચારીએ જો આપણે તેને અહી દર્શાવીએ તો 350 અહી છે અને 354 અહી ક્યાંક હશે 354 જો આપણે નજીક ની નાહની સંખ્યા લઈએ તો તે 300 થશે અને જો આપણે નજીક ની મોહતી સંખ્યા લઈએ તો તે 400 થશે હવે તેને સંખ્યા રેખા પર વિચારીએ આ તેની નજીક નો 100 નો ગુણક શોધવા માટે જ છે જો આપણે નજીક ના 100 માં ફેરવવા માંગતા હોઈએ તો આપણે તેના દશક ના સ્થાન ને જોઈએ તમે જેને ફેરવવા માંગો છે તેની જમણી બાજુ નો સ્થાન જો દશક નો અંક 5 કે તેથી વધુ હોઈ તો નજીક ની મોહતી સંખ્યા તરફ જાવ આ અંક 5 કે તેથી વધારે છે એટલે કે તે 400 થશે અને આ નિયમ પ્રમાણે બરાબર જ છે 354 એ 300 કરતા 400 થી નજીક છે 300 કરતા તે 54 જેટલું દુર છે અને 400 કરતા તે 46 જેટલું દુર છે માટે આપણે તેને નજીક ની મોહતી સંખ્યા માં ફેરવીએ જે 400 થશે