મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 4
Lesson 4: લંબ આલેખલંબ આલેખને વાંચવો
સંદર્ભ વિષે એક સ્ટેપના પ્રશ્નનો જવાબ આપવા સ્તંભઆલેખનું અર્થઘટન કરો.
સ્તંભઆલેખને વાંચવો
સ્તંભ આલેખ સંખ્યાની રજૂઆત માટે સ્તંભના ઉપયોગ વડે માહિતી આપે છે.
નીચે આપેલ સ્તંભ આલેખ ગરમીના દિવસોમાં બાળકો પોતાની જે મનગમતી પ્રવૃત્તિ પસંદ કરે છે તેની સંખ્યા દર્શાવે છે.
ધ ઇટ આઇસ્ક્રિમ બાર નો આંકડો બતાવે છે, જેનો અર્થ એ થાય કે બાળકોએ તેમની મનપસંદ હોટ ડે એકટીવિટી તરીકે આઇસ્ક્રિમ ખાવાનું પસંદ કર્યું.
સ્તંભ આલેખ સાથે સરખામણી
સ્તંભ આલેખનો ઉપયોગ સરખામણી કરવા માટે પણ કરી શકાય છે.
નીચે આપેલ સ્તંભ આલેખ વરસાદના દિવસોમાં બાળકો પોતાની જે મનગમતી પ્રવૃત્તિ પસંદ કરે છે તેની સંખ્યા દર્શાવે છે.
આપણે એ જોઈ શકીએ છીએ કે બાળકોએ સૌથી વધુ મુવી જોવાનું પસંદ કર્યું છે કારણકે મુવી જોવા માટેનો સ્તંભ ખુબ ઉંચો છે. પરંતુ આપણે એકથી વધુ સ્તંભ પર નજર કરીને જુદી જુદી પસંદગીઓની સરખામણી પણ કરી શકીએ છીએ.
કેટલીક વખત આપણે બે સ્તંભની સરખામણી વડે પ્રશ્નોના જવાબ મેળવવા પડશે.
સ્તંભ આલેખ જોવા માટેની વિવિધ રીતો
નીચે આપેલ સ્તંભ આલેખ બર્ફીલા દિવસોમાં બાળકો પોતાની જે મનગમતી પ્રવૃત્તિ પસંદ કરે છે તેની સંખ્યા દર્શાવે છે.
સ્તંભ આલેખ બનાવવો
નીચે દર્શાવેલ કોષ્ટક એવા બાળકોની સંખ્યા દર્શાવે છે જે શાળા છુટ્યા પછી દરેક પ્રવૃત્તિઓને પોતાની ગમતી પ્રવૃત્તિ તરીકે કરે છે.
પ્રવૃત્તિ | બાળકોની સંખ્યા |
---|---|
બહારની રમત | |
કળા | |
રમત | |
કોમ્પુટર |
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.