If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:58

ચિત્ર અને લંબ આલેખ બનાવવા

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે લંબઆલેખ અને ચિત્ર આલેખ બંનાવવાના કેટલાક ઉદા જોઈએ પિતા પાસે તેમના કબાટમાં 5 શર્ટ,6 જૂતા અને 8 ટોપી છે આ માહિતી માટે લંબઆલેખ બનાવો પિતા પાસે 5 શર્ટ છે તેથી હું અહીં ક્લિક કરીશ અને તેને 5 સુધી લઇ જઈશ તેમની પાસે 6 જૂતા છે હું અહીં આને 6 સુધી લઇ જઈશ અને 8 ટોપી છે માટે હું અહીં ટોપીને 8 સુધી લઇ જઈશ તો આ મેં અહીં લંબ આલેખની રચના કરી વધુ એક ઉદા જોઈએ અહીં 8 મરચા ,5 ગાજર ,5 કાકડી અને 6 ડુંગળી છે આ માહિતી માટે લંબ આલેખ બનાવો આપણી પાસે 8 મરચા છે 5 ગાજર છે 5 કાકડી છે અને 6 ડુંગળી છે તો આમ અહીં આ મારો લંબ આલેખ છે હવે આપણે ચિત્ર આલેખનો ઉદા જોઈએ ગુલાબના ફૂલની દુકાન ખાસ પ્રસંગો માટે બુકે બનાવે છે દરેક બુકેમાં ફૂલોનું જુદી જુદી સંખ્યા છે દરેક બુકેમાં ફૂલોની સંખ્યા બતાવવા એક ચિત્ર આલેખ બનાવો તો અહીં આ લંબ આલેખ જેવો જ છે પરંતુ હવે આપણે માહિતીને દર્શાવવા ચિત્રનો ઉપયોગ કરીશું અને આ દરેક ચિત્ર ચોક્કસ સંખ્યા દર્શાવે છે અહીં ફૂલનું ચિત્ર 3 ફૂલ દર્શાવે છે જો આપણે વર્ષગાંઠની વાત કરીએ તો તેની પાસે 21 ફૂલ છે હવે તમે અહીં કદાચ 21 ફૂલને મુકવા માંગો પરંતુ યાદ રાખો કે ફૂલનું ચિત્ર 3 ફૂલ દર્શાવે છે તેથી આપણે અહીં 3 વડે ગણતરી કરી શકીએ 3 ,6 ,9 ,12 ,15 ,18 ,21 આમ મેં અહીં 21 ફૂલ દર્શાવ્યા તમે અહીં જોઈ શકો કે મેં અહીં ફૂલના 7 ચિત્ર બતાવ્યા છે અને તે યોગ્ય છે કારણ કે આ દરેક ચિત્ર 3 ફૂલ દર્શાવે છે અને 7 ગુણ્યાં 3 21 થાય 0 આમ અહીં વર્ષ ગાંઠના બુકે પાસે 21 ફૂલ છે હવે જો આપણે જન્મ દિવસની વાત કરીએ તો તેની પાસે 18 ફૂલ છે માટે 3 6 ,9 ,12 ,15 ,18 અહીં મારી પાસે 6 ફૂલ છે 6 ગુણ્યાં 3 18 થાય તેવી જ રીતે જો આપણે અભિનંદનની વાત કરીએ તો અભિનંદનના બુકે પાસે 12 ફૂલ છે તેને અહીં ચિત્ર આલેખમાં દર્શાવીએ 3 ,6 ,9 ,12મેં અહીં ફૂલના ચાર ચિત્ર દર્શાવ્યા દરેક ચિત્ર 3 ફૂલ દર્શાવે છેતે 4 ગુણ્યાં 3 12 થશે તો અહીં આ આપણો ચિત્ર આલેખ છે જવાબ ચકાસીએ વધુ એક ઉદા જોઈએ પેટ્ટી પેગ્વીને છેલ્લા વર્ષોમાં તેના પેગ્વિન મિત્રો માંથી કેટલાયે તેના મનપસંદ વેકેશન સ્થળોની મુલાકાત લીધી તે બતાવવા માટે એક ચાર્ટ અને એક ચિત્ર આલેખ બનાવ્યો તો આપણને અહીં જુદા જુદા વેકેશન અને પેંગ્વિનની સંખ્યા આપવામાં આવે છે આઇસબર્ગ આઇલેન્ડમાં પેંગ્વિનની સંખ્યા 24 છે તેઓ એ તે અહીં દર્શાવ્યું છે અને તેના માટે તેઓ એ પેંગ્વિનના 1 ,2 ,3 ,4 ,5 ,6 ચિત્ર દર્શાવ્યા છે અહીં આ 6 ચિત્ર પેંગ્વિનની 24 સંખ્યા દર્શાવે છે તેનો અર્થ એ થાય કે આ પેંગ્વિનનું દરેક ચિત્ર 4 પેંગ્વિન દર્શાવતું હોવું જોઈએ કારણ કે તો જ આ સંખ્યા 24 થશે 4 ,8 ,12 ,16 ,20 ,24 તેઓ એ આપણને અહીં પ્રશ્ન પૂછ્યો છે કે આ ચિત્ર આલેખ પર દરેક ચિત્ર બરાબર ખાલી જગ્યા પેંગ્વિન આપણે હમણાં જ જોયું તે પ્રમાણે આ દરેક ચિત્ર 4 પેંગ્વિન દર્શાવે છે પરંતુ તે બાકીના માટે કામ કરે છે કે નહિ તે જોઈએ ચીલી ટાઉનમાં પેંગ્વિનની સંખ્યા 12 છે માટે 4 ,8 ,12 અને વિન્ટર વન્ડરલેન્ડમાં પેંગ્વિનની સંખ્યા 16 છે 4 ,8 ,12 અને 16 અહીં 4 પેંગ્વિન દર્શાવ્યા છે જો દરેક પેંગ્વિનનું ચિત્ર 4 પેંગ્વિન દર્શાવે તો અહીં આ 16 થાય જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે.