If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચિત્ર આલેખ વાંચવું

સંદર્ભના પ્રશ્નનો જવાબ આપવા ચિત્રઆલેખનું અર્થઘટન કરો.

ચિત્ર આલેખ વાંચવો

ચિત્ર ગ્રાફ ડેટા રજૂ કરવા માટે ચિત્રો અથવા પ્રતીકોનો ઉપયોગ કરે છે. ચાલો નીચેના ચિત્ર ગ્રાફને જોઈએ.
હૂપર નામનું સસલું અને તેના મિત્રો ગાજર એકત્રિત કરી રહ્યા છે. તેઓએ એક ચિત્રલેખ બનાવ્યો જે દર્શાવે છે કે તેમના કેટલા ગાજર એકત્રિત થયા છે.
દરેક
દર્શાવે છે કે સસલાંએ 3 ગાજર એકત્રિત કર્યા છે. ચિત્ર ગ્રાફમાં હુપરના નામની આગળ 4
છે, આથી તેણે કેટલી ગાજર એકત્રિત કરી તે શોધવા માટે આપણે ગુણાકાર કરી શકીએ છીએ.
4×3=12
હૂપર 12 ગાજર એકત્રિત કરી.
હૂપરના મિત્રોએ કેટલા ગાજર એકત્રિત કર્યા તે શોધવા માટે આપણે તે જ પગલાને અનુસરી શકીએ છીએ.
મહાવરાનો પ્રશ્ન 1
ફ્લોપીએ કેટલા ગાજર એકત્રિત કર્યા હતા?
કોઈ એક જવાબ પસંદ કરો:

ઉદાહરણ 1: ફૂલો

જ્હોન તેના બગીચામાં વાવેલા ફૂલોની સંખ્યાનું આલેખન કરે છે.
મહાવરાનો પ્રશ્ન 2A
જ્હોને કુલ કેટલા ફૂલો વાવ્યા હતા?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ફૂલો

મહાવરાનો પ્રશ્ન 2B
જ્હોને ગુલાબ કરતાં કેટલા વધુ લીલી વાવ્યા?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
વધુ લીલી.

મહાવરાનો પ્રશ્ન 2C
જ્હોન એ બે ફૂલોને સમાન જથ્થામાં રોપ્યા?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

ઉદાહરણ 2: બોટ કેપ્ટન

ચાર બોટ કેપ્ટન, રોન, ડોરા, જેસ અને માર્ક ગયા મહિને સમુદ્રમાં તેઓએ જોયેલી વ્હેલની સંખ્યાનો ગ્રાફ બનાવી હતી.
મહાવરાનો પ્રશ્ન 3A
ડોરાએ માર્ક કરતાં
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ઓછી વ્હેલ જોઈ હતી.

મહાવરાનો પ્રશ્ન 3B
કયા કેપ્ટને 10 કરતાં વધુ વ્હેલ જોઈ?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

ઉદાહરણ 3: ચિત્ર ગ્રાફ બનાવવા પછી તેને વાંચવા

એલિસા તેણીને ઊંઘવા માટે મદદ કરવા ઘેટાંની ગણતરી કરે છે. તેણીએ છેલ્લા ચાર દિવસોમાં કેટલાં ઘેટાં ગણ્યા છે તે એક કોષ્ટક બનાવ્યું.
દિવસગણેલા ઘેટાંની સંખ્યા
સોમવાર18
મંગળવાર12
બુધવાર14
ગુરૂવાર10
મહાવરાનો પ્રશ્ન 4A
ચિત્ર ગ્રાફ બનાવવા માટે કોષ્ટકનો ઉપયોગ કરો.
ની સાચી સંખ્યા દાખલ કરવા માટે દરેક કેટેગરી ઉપર ક્લિક કરો.

હવે આપણે આપણો ચિત્ર ગ્રાફ બનાવ્યો છે, ચાલો કેટલાક પ્રશ્નોના જવાબ આપીએ.
મહાવરાનો પ્રશ્ન 4B
ઍલિસા સોમવાર કરતાં મંગળવારે
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ઘેટાં ઓછા ગણ્યા હતા.

મહાવરાનો પ્રશ્ન 4C

પડકારરૂપ પ્રશ્ન

બુધવાર કરતાં સોમવાર અને મંગળવારે સંયુક્ત રીતે એલિસાએ કેટલાં વધુ ઘેટાં ગણ્યા હતા?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
વધુ ઘેટાં