મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 4
Lesson 5: ચિત્ર આલેખ- ચિત્ર અને લંબ આલેખ બનાવવા
- ચિત્ર આલેખની રચના કરવી
- ચિત્ર આલેખની રચના કરવી (1 કરતા વધુ ચિત્ર)
- ચિત્ર આલેખ વડે પ્રશ્નો ઉકેલો
- ચિત્ર આલેખ વાંચવું
- ચિત્ર આલેખ વાંચવું
- ચિત્ર આલેખનું અર્થઘટન: પેઇન્ટ
- ચિત્ર આલેખનું અર્થઘટન: નોટબુક
- ચિત્ર આલેખનું વાંચન: વધુ સોપાન
- ચિત્રઆલેખને વાંચવો (બહુ-પદવાળો પ્રશ્ન)
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ચિત્ર આલેખનું વાંચન: વધુ સોપાન
સંદર્ભના પ્રશ્નનો જવાબ આપવા ચિત્રઆલેખનું અર્થઘટન કરો.
ચિત્ર આલેખનું વાંચન: વધુ સોપાન
ચિત્ર આલેખ એ એવો આલેખ છે કે જ્યાં માહિતી દર્શાવવા માટે ચિત્ર અને નિશાનીઓનો ઉપયોગ થાય છે.
ઉંદર મેરીને ચીઝ ભાવે છે.તેણે ગયા અઠવાડિયામાં કેટલી ચીઝ ખાધી તે દર્શાવવા તેણે ચિત્ર આલેખ બનાવ્યો.
નીચેના પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપરનો ચિત્ર આલેખ વાંચો.
ઉદાહરણ : નાચતી ગાય
મણિ ગાય ખુબજ સારી નૃત્યકાર છે. નીચેનો ચિત્ર આલેખ બતાવે છે કે ચાર જુદા જુદા પ્રકારના નૃત્યની પ્રેકટીસ માટે મણિ કેટલા કલાકો ગાળે છે.
ઉદાહરણ : બગ
ઇસાબેલે વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે તેના યાર્ડમાં કીટકોની ગણતરી કરી હતી. તેણે કિટકોની સંખ્યા અને તેણે જોયેલા જંતુઓનો ચિત્ર ગ્રાફ બનાવ્યો.
પડકારરૂપ પ્રશ્ન
ચાલો બે ચિત્ર આલેખને જોઈએ અને તેની સરખામણી કરીએ.
નીચેનો ચિત્ર આલેખ ગયા અઠવાડીએ જતિને પ્રાણીસંગ્રહાલયમાં ગણેલા વાંદરા અને સીલની સંખ્યા દર્શાવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.