માયા પાસે તેની નોટબુક માં 70 પાના છે તેની એ ઉપયોગ માં લીધેલા બધા પાના પર જે લખાણ નો પ્રકાર છે તેનો આલેખ એટલે ગ્રાફ બનાવ્યો તો માયા ની નોટબુક માં કેટલા પાના બાકી રહ્યા નીચે આપની પાસે ચિત્ર આલેખ અથવા પીક્તોગ્રાફ છે જે આપણને માયા એ તેની નોટબુક માં ઉપયોગ માં લીધેલા બધા પાના બતાવે છે પણ આપણને પૂછ્યું છે કે માયા ની નોટબુક માં કેટલા પાના બાકી રહ્યા તો તેને જ્યાંથી શરૂઆત કરી તે જાણવું જરૂરી છે તે અહી આપ્યું છે તેને 70 પાના થી શરૂઆત કરી 70 પાના અને પછી તેને કેટલા પાના ઉપયોગ માં લીધા તે લઈએ તો પછી તેને ઉપયોગ માં કેટલા પાના લીધા એ લઈએ તો આપણને નોટબુક માં કેટલા પાના બાકી રહ્યા તે મળશે આપણને નોટબુક માં કેટલા પાના બાકી રહ્યા તે મળશે તો પ્રશં એ છે કે તેને કેટલા પાના ઉપયોગ માં લીધા આપણને કે ચોક્કસ ખબર નથી પણ અહી આપણી પાસે પીક્તોગ્રાફ છે જે જવાબ શોધવામાં મદદ કરશે સવ થી અગત્ય નું અહી ઉપર એ જણાવ્યું છે કે આ દરેક કાગળ નો ટુકડો માયા ની નોટબુક ના 2 પાના દર્શાવે છે તો કવિ તા ઓ માટે તેને 2 પાના લખ્યા અને તેને બીજા 2 પાના પણ લખ્યા અથવા તેને કુલ 4 પાના લખ્યા એહવાલો માટે તેને 2 4 6 8 અને 10, 10 પાના લખ્યા વાર્તાઓ માટે તેને 2 4 6 8 10 12 14, 14 પાના લખ્યા પછી તેને 2 4 6 8, 8 પાના પત્રો માટે લખ્યા અને છેલ્લે તે 2 4 6 8 10 અને 12, 12 પાના સામાયિક માટે લખ્યા તો આ કુલ પાના તેની એ ઉપયોગ માં લીધા જો આપણે તે બધા ને એડ કરીએ તો તે આપણને કેટલા પાના વાપર્યા તે કેહશે અને પછી આપણે તેને આમાંથી સબ્ત્રાક્ત કરીએ તેને 70 થી શરૂઆત કરી અને તેમાં થી તેને ઉપયોગ માં લીધેલા પાના લઈએ તો આપણને ફાયનલ આન્સર અંતિમ જવાબ મળે તો તે કરીએ કવિતા ના 4 પાના પ્લસ એહવાલ ના 10 પાના પ્લસ વાર્તા ના 14 પાના પ્લસ પત્રો ના 8 પાના પ્લસ સામાયિક ના 12 પાના હવે આપણે તેને એડ કરીએ આપણે એકમ થી શરૂઆત કરીએ 2+8 એ 10 થશે 10 પ્લસ 4 એ 14, 14 + 0 એ 14 જ થશે અને 14 પ્લસ 4 એ 18 થશે તો 18 હવે આપણે દશક ને એડ કરીએ 10+10 અને પ્લસ બીજા 10 એટલે કે 13 આમ 18+30 બરાબર 48 થશે તો તેની એ કુલ 48 પાના ઉપયોગ માં લીધા તો આપણને ખબર પડશે કે કેટલા પાના બાકી રહ્યા અથવા આપણે તેને ગણી શકીએ હજુ પણ નોટબુક માં કેટલા પાના છે તે જાણવા આપણે 70 સુધી ગણી શકીએ જો આપણે 48 થી 50 ગણીએ તો તેની પાસે 2 પાના હશે અને પછી 50 થી 70 ગણીએ તો તેની પાસે 20 પાના થાય આમ તેની પાસે કુલ 22 પાના એટલે કે તેની પાસે 22 પાના નોટબુક માં બાકી રહે