If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમય જણાવવાનું અવલોકન

એનેલોગ ઘડિયાળ પર સમય કહેવાની સમીક્ષા કરો અને કેટલાક મહાવરા માટેના કોયડાનો પ્રયાસ કરો.

એનેલોગ કલોક

સમયને કલાક અને મિનીટ માં કહેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો 9:39 જેટલો સમય થયો હોય તો, 9કલાક છે અને 39મિનીટ છે. આને બીજી રીતે વિચારીએ તો એવું કહી શકાય કે 9 વાગી ને 39 મિનીટ થઇ છે.
એનેલોગ કલોકમાં બે કાંટાઓ હોય છે. નાનો કાંટો કલાક કાંટો છે. મોટો કાંટો મિનીટ કાંટો છે.

કલાક કાંટાનું વાંચન

કલાક એ એક એવી સંખ્યા છે જ્યાં કલાક કાંટો પોઈન્ટ દર્શાવે છે અથવા તો એ ત્યાથી પસાર થઇ ગયો છે.
ઉદાહરણ તરીકે, નીચે દર્શાવેલ દરેક ઘડિયાળ 3 વાગ્યા છે એવું દર્શાવે છે.

મિનીટ કાંટાનું વાંચન

મિનીટ કાંટો એ ઘડિયાળના મથાળે 12 પરથી શરુ થાય છે. આ એવું દર્શાવે છે કે કલાક થયા પછી 0 મિનીટ પસાર થઇ છે. આ પછી દરેક મીનીટે મિનીટ કાંટો જમણી બાજુ એક ટીક માર્ક જેટલો ખસે છે.
ઉદાહરણ તરીકે, નીચેની ઘડિયાળમાં મિનીટ કાંટો ઘડિયાળના મથાળેથી 14 ટીક માર્ક જેટલું ખસ્યો. તેથી 14 મિનીટ પસાર થઇ.
સમય બોલવાનું શીખવા માગો છો? તપાસો આ વિડિઓ.

ઉદાહરણ

કેટલા વાગ્યા છે?
કલાક કાંટો 6 અને 7 ની વચ્ચે છે, તેથી 6 વાગી ગયા છે પરંતુ 7 વાગ્યા નથી.
6 વાગ્યા છે.
મિનીટ કાંટો ઘડિયાળના મથાળેથી 27 ટીક માર્ક જેટલું ખસ્યો. તેથી 27 મિનીટ પસાર થઇ.
6:27 વાગ્યા છે.

મહાવરો

પ્રશ્ન 1
કેટલા વાગ્યા છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
:
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
a.m વાગ્યા છે.

આવા સમાન પ્રશ્નોને વધુ ઉકેલવા માંગો છો? તપાસો આ સ્વાધ્યાય.