જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન: ક્રેયોન

સલ 100 કરતા નાની સંખ્યાઓની બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

શ્રીમતી હૅનરીના વર્ગ પાસે 64 ક્રેયોન છે . વર્ષના અંતે 31 ક્રેયોન બાકી રહે છે . કેટલા ક્રેયોનનો ઉપયોગ થયો હશે ? અહીં આ ચિત્ર આપવામાં , આવ્યું છે . તો વર્ષની શરૂઆતમાં , આ 64 કેયોન છે . છ દશક અને ચાર એકમ . એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ દશક , અને એક , બે , ત્રણ , ચાર એકમ . આમ , વર્ષની શરૂઆત માં આ 46 છે . અને વર્ષના 31 ક્રેયોન બાકી રહે છે . ત્રણ દશક અને એક એકમ . એક, બે, ત્રણ દશક . અને એક એકમ . તો કેટલા ક્રેયોન નો ઉપયોગ થયો હશે ? તમે વિડીયો અટકાવીને જાતે કરવાનો પ્રયાસ કઈ જુઓ. માનું છું કે તમે પ્રયત્ન કયો હશે . ચાલો હવે સાથે કરીએ . આ કરવાની બે રીતો છે . જો આ ચિત્ર નહીં આપ્યુ હોત તો , આપણે કહેતે તેમના વર્ગે 64 ક્રેયોન શરૂઆત કરી હતી તેમને કેટલાક વાપરી નાખ્યા . આપણે જો તેનો ઉપયોગ કરી રહ્યા છીએ . તો તેટલા અહીંથી બાદ કરીશુ . આથી હું અહીં આ ખાલી જગ્યા રાખું છું . 64 ઓછા એ સંખ્યા , જેટલા ક્રેયોન વાપરી નાખ્યા છે તો એ બરાબર બાકી રહેતી સંખ્યા મળે. તો આ જેટલું બાકી રહે છે , એને બરાબર તેઓ કહે છે , 31 છે . આપણે અહીં શુ છે , તે શોધવાનું છે . આ ખાલી જગ્યા શુ છે ? આપણે આ ખાલી જગ્યા અને 31 ની જગ્યા ની અદલાબદલી કરીએ . તો એનો અર્થ 64 ઓછા 31 બરાબર ખાલી જગ્યા થશે . આ મેં કેવી રીતે ક્યુ ? કેવી રીતે વિચાયું ? જુઓ 64 વસ્તુ ની કલ્પના કરો . જુઓ આ ખાનું જે છે એ 64 દશાવે છે . તો આ 64 છે.એવી જ રીતે , આ 31 છે .અને આ આપણી ખાલી જગ્યા છે. આપણને ખબર છે આ ખાલી જગ્યા છે. હું અહીં પ્રશ્નાર્થચિન્હ પણ મૂકી શકું છુ તો આ પ્રશ્નાર્થચિન્હ છે . તો અહીં આ પ્રશ્નાર્થચિન્હ છે . આપણે જાણીએ છીએ કે 64 ઓછા પ્રશ્નાર્થચિન્હ બરાબર 31 થશે . અથવા 31 વત્તા પ્રશ્નાર્થચિન્હ બરાબર 64 થશે . આપણે શોધવાનું છે 64 ઓછા 31 શું છે , આપણે જાણીએ છીએ 64 ઓછા 31 બરાબર પ્રશ્નાર્થચિન્હ થશે . અથવા 31 વત્તા પ્રશ્નાર્થચિન્હ બરાબર 64 થશે . અથવા 64 ઓછા 31 એ આપણને આ પ્રશ્નાર્થચિન્હ બરાબર મળશે . આપણે શોધવાનું છે 64 ઓછા 31 શું છે , ચાલો શોધીએ તો આપણે કરીએ 64 ઓછા 31 અને આને બરાબર , ચાલો એકમ ના સ્થાન વિશે જોઈએ ચાર એકમ ઓછા એક એકમ બરાબર ત્રણ એકમ થશે . અને 6 દશક ઓછા 3 દશક બરાબર 3 દશક થશે. તો ખાલી જગ્યા બરાબર 33 છે . અને તમે ચકાસી શકો છો, 64 ઓછા 33 બરાબર 31 છે . અને 64 ઓછા 31 એ 33 છે આમ , 33 ક્રેયોનનો ઉપયોગ થયો હતો . હવે તેમને અહીં આપણા માટે સરસ મઝાનું ચિત્ર આપ્યું છે , જેનો આપણે ઉપયોગ કરી શક્યા હોત , આપણે તે કેવી રીતે હોત ? જુઓ અહીં તેમને શેનાથી શરૂઆત કરી છે . આ 64 થી .છ દશક એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ દશક, અને એક , બે , ત્રણ , ચાર એકમ . અને અહીં અંતે 31 બાકી રહે છે . તો શરૂઆતથી લઈને અંત સુધીમાં કેટલા દશકનો ઉપયોગ આપણે કયો છે ? ચાલો જોઈએ , અહીં માત્ર ત્રણ દશક છે અને પહેલા છ દશક હતા આપણે એક , બે , ત્રણ દશક નો ઉપયોગ કયો આપણે ત્રણ દશક નો ઉપયોગ કયો છે . અને આપણે કેટલા એકમનો ઉપયોગ કયો ? જુઓ, અહીં આપણી પાસે 4 એકમ છે અને અહીં માત્ર એક જ એકમ છે તો આપણે ત્રણ એકમ નો ઉપયોગ કર્યો . અહીં આપણે ત્રણ એકમ નો ઉપયોગ કર્યો જો તમે ત્રણ દશક અને ત્રણ એકમ અહીંથી લઈ લો છો , તો તમારી પાસે એટલી જ સંખ્યા બાકી રહે છે ,જેટલા ક્રેયોન વર્ષ ના અંતે બાકી રહે છે તો તમે કહી શકશો આપણે ત્રણ દશક અને ત્રણ એકમનો ઉપયોગ કયો . તે બરાબર શુ થશે ? 33