If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમૂહ બનાવ્યા વિના 2-અંકની સંખ્યા ઉમેરવી 1

સલ 71 + 24 ઉમેરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વિડીયો અટકાવો અને શોધો, 71 વત્તા 24 શું છે ? ચાલો આપણે સાથ કરીએ એમ વિચારીએ કે ખરેખર 71 નો અર્થ શું થાય. જુઓ આપણી પાસે એક એકમના સ્થાને છે આને સ્પષ્ટ કરીએ આ એકમનું સ્થાન છે અને આપણી પાસે એક એકમ છે. અને પછી દશકનું સ્થાને આપણી પાસે 7 છે આમ, અહીં દસના સાત સમૂહ છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આનો અર્થ સાત દશક અને એક એકમ એવો થાય. અહીં 71 ખાનાં છે હવે અહીં આપણે બે દશક ઉમેરીશું આપણે બે દશક ઉમેરીએ તમે અહીં જોઈ શકો છો એક દશક, બે દશક અને ચાર એકમ. તો આ શું થશે ? જુઓ પહેલા આપણે એકમ વિષે જોઈએ. અહીં એક એકમ છે અને વધુ ચાર એકમ છે તો એ બરાબર પાંચ એકમ થશે જે આપણે અહીં ગણી શકીએ જુઓ પેહલા આપણે એકમ વિશે જોઈએ અહીં એક એકમ છે અને વધુ ચાર એકમ છે તો એ બરાબર પાંચ એકમ થશે આ બરાબર પાંચ એકમ થશે આપણે અહીં ગણી શકીએ એક એકમ વત્તા ચાર એકમ એ પાંચ એકમ છે અને પછી દશક વિશે જોઈએ સાત દશક વત્તા બે દશક જો તમે આ બધાને ભેગા કરો આ બધાને ભેગા કરો તો તમને દસ ના નવ સમૂહ મળશે આપણને નવ દશક મળશે સાત દશક વત્તા બે દશક એ નવ દશક છે આમ, આપણી પાસે નવ દશક છે, જે અહીં જોઈ શકાય છે, અને પાંચ એકમ પાંચ એકમ જુઓ અલગ રીતે કહીએનવ દશક અને પાંચ એકમ શું છે ? તે 95 છે.