If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2-અંકની સંખ્યાનું વિભાજન કરીને સરવાળાના પ્રશ્નો

સલ વિભાજન કરીને સરવાળાના પ્રશ્નો વિશે જુદી જુદી રીતે વિચારે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો સરવાળાના કોયડાને કેવીરીતે છુટા પાડવું તે વિચારીએ અને આ ખૂબ ઉપયોગી છે કારણકે આપણે જો તેને યોગ્ય રીતે વિભાજીત કરીએ તો તેની ગણતરી કરવી ખૂબ સરળ થઇ જાય છે ચાલો આપણે પ્રથમ કોયડાને જોઈએ લીનાને ઓગણચાલીસ વતા એકસઠનો સરવાળો કેવીરીતે કરવો તેખબર નથી તેની નીચેનામાંથી ઓગણચાલીસ વતા એકસઠનો જેટલી કિંમતનો સરવાળો કોયડો પસંદ કરવામાં મદદ કરો ચાલો પ્રથમ વિકલ્પ ઉપર ધ્યાન આપીએ અહી મારી પાસે ત્રીસ વતા સાઠ વતા નેવું વતા દસ છે તમે વીડિઓ અટકાવો અને હું કરું તે પહેલા કરવાનો પ્રયત્ન કરો આમ અહી આપ્રથમવિકલ્પમાં એમણે આત્રીસ ક્યાંથી મેળવ્યા જુઓ ત્રીસએ ત્રણદશક છે અને અહી મારી પાસે ત્રણ દશક છે ઓગણચાલીસમાં ત્રણએ દશકના સ્થાને છે આથી તે ત્રીસ અથવા ત્રણ દશક દર્શાવે છે અને પછી આપણી પાસે સાઠ છે તે ક્યાંથી આવ્યા જુઓ એકસઠની સંખ્યામાં છએ દશકના સ્થાને છેઆથી તે છદશક અથવા સાઠ દર્શાવે છે અને પછી વતા નેવું હવે નેવું ક્યાંથી આવ્યા અહી ક્યાય નેવું દેખાતા નથી જુઓ અહી મારીપાસે નવ છે પરંતુ તે એકમના સ્થાને છે દશકના સ્થાને નહિ આ નવ છે નેવું નથી અથવા મારી પાસે ચોક્કસજ દસ નથી આના બદલે જો આ નેવું નહિ હોય નવ હોય આ દસના બદલે એક હોય કારણકે આપણી પાસે આ એક એ એકમના સ્થાને છે તો આ અર્થપૂર્ણ બને પરંતુ તે તેમ દર્શાવતું નથી તેત્રીસ વતા સાઠ વતા નવ વતા એક દર્શાવતુંનથી તોઆપણે આવિકલ્પ પસંદ કરીશું નહિ બીજોવિકલ્પ આપણી પાસે ત્રીસ વતા સાઠ વતા નવ વતા એક આ સંપૂર્ણરીતે યોગ્ય છે કારણકે આપણી પાસે ત્રીસ વતા નવ છે જે બરાબર ઓગણચાલીસ થશે અને પછી સાઈઠ વતા એક છે જે બરાબર એકસઠ થશે તો આ બંને એક સરખું છે અને આ રીતે વિભાજીત કરવું ઉપયોગી છે કારણકે જો તમે મનમાં આની ગણતરી કરી શકો ત્રીસ વતા સાઈઠ ત્રણ દશક વતા છ દશક બરાબર નવદશક થશે આબંને મળીને નેવું થશે અને પછી નવ વતા એક બરાબર દસ થશે પછી નેવું વતા દસ જુઓ એના બરાબર સો થશે હવે તેમણે આની ગણતરી કરવાનું કહ્યું નથી પરંતુ એમ પૂછ્યું છે આમાંથી કયો વિકલ્પ ઉપર જે છે એના જેટલો જ છે અને આચોક્કાસ્જ એ સંખ્યા જેટલોજ છે આપણને વિકલ્પ મળી ગયો છે પરંતુ આપણે આને પણ ચકાસી શકીએ આપણી પાસે નવ વતા એક છે પછી ત્રણ અને છ અહી ત્રણ એ માત્ર ત્રણ નથી પરંતુ આ ત્રણ દશક છે જે ત્રીસ તો અહી આ ત્રીસ હોવું જોઈએ અને અહી આ છ એ છ દશક છે અહી સાઠ હોવું જોઈએ પરંતુ એમ છે નહી આમ આ વિકલ્પ યોગ્ય નથી ચાલો બીજુંઉદાહરણ જોઈએ કયાસરવાળાનો કોયડો એકતાળીસવતા સતાવનજેટલો છે અહી તમને બધુજ એકમ અને દશકમાં વિભાજીત કરી દીધું છે તો વિકલ્પો તરફ જતા પહેલા હું જાતે કરવાનો પ્રયત્ન કરું છું એકતાળીસની સંખ્યામાં એ દશકના સ્થાને છે આથી તે ચાર દશક થશે વતા એક એ એકમના સ્થાને છે એકએકમ વતા સતાવન અહી દશકના સ્થાને પાંચ છે પાંચદશક અને એકમના સ્થાને સાત છે વતા સાતએકમ તોજોઈએ આમાંથી કયોવિકલ્પ આનેબરાબર છે જુઓ અહી મેજે લખ્યું છે તે અને આ પ્રથમ વિકલ્પ આપણી પાસે ચારદશક અને એકએકમ જે એકતાળીસ એટલેકે ચારદશક વતા એકએકમ બરાબર એકતાળીસ થશે અને પછી મારી પાસે પાંચદશક અને સાતએકમ છે પાંચદશક અને સાતએકમ આ એકદમ પ્રથમ વિકલ્પ જેવુજ છે માત્ર જુદા ક્રમમાં છે જુઓ જો હું ચારદશક વતા પાંચદશક વતા એકએકમ અને સાત એકમ લખું છું તો આ પ્રથમ વિકલ્પ જેવુજ થશે અને આપણને ઉકેલ મળી ગયો છે પરંતુ બીજા વિકલ્પો જોઇકે કે કેમ તેઓ આના જેવો અર્થ ધરાવતા નથી તો ચાલો જોઈએ આપણે જાણીએ છીએ ચારદશક ક્યાંથી આવ્યા અને પછી એક દશક એવું લાગે છે કે આ એક એકમના સ્થાને છે જે અહી દશકના સ્થાનમાં ફેરવાઈ ગયો છે જે ખોટું છે અને પછી પાંચ એકમ પરંતુ અહી પાંચ દશકના સ્થાને છે આમ આ અર્થપૂર્ણ નથી અને પછી આ વિકલ્પ જણાવે છે ચારએકમ જુઓ આ ચાર એ દશકના સ્થાને છે તોઆ એકમ નહિ પરંતુ આ દશક છે અને પછી પાંચ એકમ છે પેલા પાંચ એ દશકના સ્થાને છે આમ તેપણ એકમ નહિ દશક છે આમ આ વિકલ્પ યોગ્ય નથી તો આપનો પ્રથમ વિકલ્પ યોગ્ય છે